1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

પ્રેમ રમત

પ્રેમની રમતને આજ સુધી કોઈ સમજી નથી શક્યુ કોઈ
હારનારુ થયુ છે દુ:ખી તો જીતનારનુ ચેન ગયુ છે ખોવાઈ