સુખ દુ:ખ
મળી જાય જો સાચો સાથી તો પ્રેમમાં ખુશી છે સાથી માટે કાંઈક કરવાની તડપ છે અને સુખ છે,
પણ વાગે ઠોકર જો પ્રેમમાં તો આંસુ, બદનામી અને દુ:ખ પણ છે
પણ વાગે ઠોકર જો પ્રેમમાં તો આંસુ, બદનામી અને દુ:ખ પણ છે