Daily Horoscope
✕

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Updated: શુક્રવાર, 22 નવેમ્બર 2024 (14:40 IST)
- બાજરીના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી નવશેકુ પાણી નાખીને લોટ બાંધી લો
- બાજરીનો લોટ વધારે એક સાથે ન બાંધવુ 
- થોડુ થોડુ કરીને લોટ બાંધવુ 

ALSO READ: Bajra Roti Tips: ક્યારે ન તૂટશે બાજરીનો રોટલો જાણી લો આ સરળ ટ્રિક્સ
- હવે તવો ગરમ કરવા મૂકો 
- લોટના એક લૂઆ લઈ પાટલી પર પોલીથીન પર તેલ લગાવીને તમારી મુજબ રોટલી વણી લો 
- હવે તવા પર રોટલી શેકો 
- એક સાઈડથી ફોલ્લા ઉભરી જાય તો બીજા તરફથી શેકવી. 
- ઘી લગાવીને ગરમ રોટલો સર્વ કરો 


Edited By- Monica sahu 

વધુ જુઓ..

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસમાં સૌરભના વકીલે ફાંસીની સજાની માંગ કરી, સાંજે 4 વાગ્યા સુધીમાં ચુકાદો જાહેર થશે

અમદાવાદમાં 158 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા: હર્ષ સંઘવીએ સોંપ્યા પ્રમાણપત્રો

10 રૂપિયાના 12,300 સિક્કા લઈને સ્કૂટી ખરીદવા પહોંચ્યા; સિક્કા ગણવામાં લાગ્યા 2 કલાક, 3 વર્ષથી કરી રહ્યા હતા બચત

Gold Silver Price Down: સોના કરતાં ચાંદીના ભાવ કેમ વધુ ઘટ્યા? આગામી 10 દિવસમાં ભાવમાં કેટલો ઘટાડો થશે? દિવાળીના નવા દરો જાહેર થયા છે.

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

વધુ જુઓ..

Jay Adhya Shakt Gujarati Aarti - જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 14 ઓક્ટોબર 2026

દુર્ગા સપ્તશતી પાઠ - શારદીય નવરાત્રીમાં સપ્તશતી પાઠનુ મહત્વ, જાણો સાચી વિધિ અને તેનાથી મળનારા લાભ

Dhanteras 2026 date- ધનતેરસ ક્યારે છે

આગળનો લેખ
Show comments