Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોથમીર ની ચટણી બનાવવાની રીત

Updated: મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (16:30 IST)
Coariander chutney- જો તમે મસાલેદાર ચટણી ખાવાનાં શોખીન છો, તો ફુદીના અને કોથમીરની ચટણી બનાવીને તેના ટેસ્ટનો આનંદ લઈ શકો છો
 
- 50 ગ્રામ કોથમીર અને ફુદીનો
- 3-4 નંગ લીલા મરચા
- 1/2 ઇંચ આદુ નો ટુકડો
- 1 ટી સ્પૂન જીરું
- 1 લીંબુ નો રસ- 
- 2 કળી લસણ (ઈચ્છામુજબ)
- મીઠુ સ્વાદ મુજબ 

બનાવવાની રીત

- સૌપ્રથમ કોથમીર અને ફુદીનાને સમારીને ધોઈને સાફ કરી લો 
- હવે મિક્સરના જારમાં કોથમીર, ફુદીના, લીલા મરચાં, લસણ, આદુ, જીરુ મીઠુ નાખીને સ્મુદ પેસ્ટ બનાવી લો. 
- આ પેસ્ટમાં અડધુ લીંબુનો રસ નાખો. 
- કોથમીરની ચટણી તૈયાર છે. 
- તમે એમાં ઈચ્છા મુજબ થોડુ દહીં સર્વ કરતી વખતે નાખી શકો છો. 
- આ ચટણી ભજીયા અને ભોજન સાથે સર્વ કરી શકો છો 

Edited By- Monica Sahu 

વધુ જુઓ..

Gold-Silver Rate- સોનાના ભાવમાં 2641નો તીવ્ર ઘટાડો, ચાંદીમાં પણ 4000 થી વધુનો ઘટાડો

નેપાળમાં ચમત્કાર! 3 દિવસ કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકી જીવતી મળી

ભાયલી ગેંગરેપ કેસ સુનાવણી : 5 આરોપીઓ દોષિત; સરકાર પક્ષે ફાંસી અથવા આજીવન કેદની કરી માગ

પાકિસ્તાનનાં મોહમ્મદ અબ્બાસે લોર્ડ્સમાં રચ્યો ઈતિહાસ, ભારતીય બોલરનો 74 વર્ષ જૂનો કીર્તિમાન ધ્વસ્ત

નેપાળમાં જળહોનારત: 24 ગુજરાતીઓ ગુમ, પીડિતોની ઓળખ માટે ગાંધીનગર NFSUની ટીમ રવાના

વધુ જુઓ..

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 ઓગસ્ટ, 2026

Bol Choth Katha - આજે કરવામાં આવશે બોળ ચોથ, જાણો આ વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments