suvichar
✕

ગ્રીન એંડ સ્પાઈસી પુલાવ

Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (14:02 IST)
સામગ્રી-   ચોખા - ૧ કપ, ફલાવર - ૨૫૦ ગ્રામ. લીલા વટાણા - ૧૫૦ ગ્રામ, બટાકા લાંબા ચીરેલા - ૨૦૦ ગ્રામ
તજ - ૨ ટુકડા, લવિંગ - ૪-૫ નંગ, મરી - ૭-૮ નંગ, તમાલપત્ર - ૨-૩ નંગ, એલચી - ૨ નંગ, ડુંગળીની સ્લાઇસ - ૨ નંગ, લીલાં મરચાંની ચીરીઓ - ૨ નંગ, તેલ - ૪ ચમચા, કોથમીર, આદું, લીલાં મરચાંની પેસ્ટ - ૨-૩ ચમચા
મીઠું - સ્વાદ મુજબ, ગરમ મસાલો - જરૂર પ્રમાણે 

બનાવવાની રીત -  ચોખાને ધોઇ લો. કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, લવિંગ, તજ, એલચી અને મરી નાખી અડધી મિનિટ સુધી સાંતળો. તેમાં ડુંગળીની પાતળી સ્લાઇસ અને લીલા મરચાંની ચીરીઓ ઉમેરી આછા બદામી રંગની થાય એટલે નીચે ઉતારી લો. હવે બાકીનું તેલ લઇ તેમાં બધાં શાકને ૪-૫ મિનિટ સુધી સાંતળો. જેથી વધારે ટેસ્ટી બનશે. ત્યાર બાદ તેમાં કોથમીર-આદુંમરચાંની પેસ્ટ નાખો અને સાંતળેલી ડુંગળી, ગરમ મસાલો તથા મીઠું ઉમેરી પાંચ મિનિટ સુધી હલાવો. તે પછી તેમાં ચોખા નાખી અને જરૂર પૂરતું પાણી રેડી મઘ્યમ આંચે પુલાવ થવા દો. એકાદ-બે વાર હલાવો. લો, ગરમા ગરમ પુલાવ સર્વ કરો.

વધુ જુઓ..

તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધારો; અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાલુ દર શું છે?

કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખવા પર આર અશ્વિનનાં આકરા પ્રહારો, કહ્યું આ નિર્ણયમાં કોમન સેન્સની કમી

LIVE અભિજિત દીપકે તિરંગો લહેરાવશે : CJPની 'લહરા દો તિરંગા' કૂચ પહેલા, ચારે બાજુ પોલીસ તૈનાત, કનોટ પ્લેસમાં કલમ 163 લાગુ, ટ્રાફિક રૂટ ડાયવર્ટ

શેરબજારો પર ફરી વેચવાલીનું દબાણ, સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ ઘટ્યો; TCS અને એરટેલ વધ્યા

અમદાવાદમાં ગરબા પંડાલમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બે યુવકો ઝડપાયા, માર માર્યા બાદ પોલીસને સોંપાયા

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments