Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Recipe - સાબુદાણાના પરાઠાં

બુધવાર, 12 એપ્રિલ 2017 (06:38 IST)
સાબૂદાનાની ખિચડી, વડા, ખીર તો વ્રત પર બનાવાય છે, પણ શું તમે વિચાર્યું છે કે તેનાથી સરસ પરાંઠા પણ બની શકે છે. જો નહી તો હવે વાંચો તેમની રેસીપી 
સામગ્રી- 
1 કપ સાબૂદાના 
2 બાફેલા બટાટા 
અડધી ચમચી જીરું પાવડર 
3 મોટી ચમચી મગફળી 
અડધી નાની ચમચી આદું છીણેલું 
એક ચોથાઈ બારીક સમારેલી કોથમીર 
1 નાની ચમચી લીંબૂનો રસ 
1 નાની ચમચી ખાંડ ભૂકો 
સિંધાલૂણ 
શેકવા માટે તેલ 
વિધિ- 
- સાબૂદાણાને સારી રીતે ધોઈને 2-3 કલાક માટે પલાળીને મૂકી દો. 
- નક્કી સમય પછી બાફેલા બટાટાને મેશ કરી સાબૂદાણાને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં જીરું પાવડર, મગફળી, આદું, કોથમીર, લીંબૂનો રસ, ખાંડ ભૂકો અને મીઠું મિક્સ કરી બાંધીલો. 
- બાંધેલા મિશ્રણના લૂઆ કરી રોટલીનો આકાર આપો. હથેળી પર તેલ લગાવીને તેને ચિકણો જરૂર કરવું. 
- ધીમા તાપમાં એક તવા ગર્મ કરવા માટે મૂકો. 
- તવા ગર્મ થતા તેના પર રોટલી નાખવી અને તેલ લગાવીને બન્ને સાઈડથી શેકી લો. 
- સાબૂદાણાના પરાઠા તૈયાર છે. તેમે ફળાહારી ચટણી કે રાયતા સાથે સર્વ કરવું. 
 

વધુ જુઓ..

ગોંડલ પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી, 70 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર પોલીસની માનવતાભરી કામગીરી, મહિલાના 4.50 લાખના દાગીના પરત અપાવ્યા

ચંડીગઢમાં ભયાનક અકસ્માત: એક પછી એક 3 સિલિન્ડર ફાટ્યા, ત્રણ માળના મકાનને નુકસાન, 3 ગંભીર

ઉન્નાવ અકસ્માત: એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ પલટી જતાં 6 લોકોના મોત

ભીષણ ગરમીથી રાહત, IMD એ ચેતવણી જારી કરી; રાજ્યોમાં વરસાદની અપેક્ષા

વધુ જુઓ..

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments