Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - સેવ ઉસળ

Updated: સોમવાર, 3 ડિસેમ્બર 2018 (18:02 IST)

રી ત - વટાણાને પ્રેશર કુકરમા બાફો, ડુંગળીને ઝીણી સમારી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવી સમારેલી ડુંગળી અને વાટેલા આદુ મરચાનું પેસ્ટ નાખો. આ મિશ્રણ બદામી થાય કે તેમા લાલ મરચુ, હળદર, ધાણાજીરુ અને થોડુંક પાણી ઉમેરી મસાલાને સાંતળો.

મસાલો તેલ છોડે કે તેમા બાફેલા વટાણા નાખો. સ્વાદ મુજબ મીઠુ નાખી, અને જો રસો જાડો હોય તો થોડુ પાણી નાખી ઉકાળો. સારી રીતે ઉકળે ત્યારે તેમા સમારેલા ધાણા અને ફુદીનો ભભરાવો.

પીરસતી વખતે એક વાડકીમા વટાણાની ગ્રેવી લઈને ઉપરથી સેવ અને ડુંગળી નાખી, લીંબૂ નીચોડો અને ગરમા ગરમ સર્વ કરો. સેવ ઉસળ સાથે બ્રેડ પણ સર્વ કરી શકાય છે.

વધુ જુઓ..

વડોદરામાં બસના દરવાજામાં બાળકની ગરદન ફસાઈ ગઈ, વેદનામાં મૃત્યુ

ઝારખંડમાં વિદ્યાર્થીઓનું આંદોલન 2 મહિના માટે સ્થગિત, હેમંત સોરેન સરકારે મોટાભાગની માંગણીઓ સ્વીકારી

સોરેન સરકાર માટે મોટો ઝટકો, હાઈકોર્ટે JPSC પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો છે

નળસરોવર પક્ષી અભયારણ્ય: 100 નવી યાંત્રિક બોટ અને કડક સુરક્ષા માપદંડો સાથે બોટિંગ શરૂ થશે, સ્થાનિક નાવિકોની આજીવિકા પાટા પર આવશે

અંગ્રેજો વિરુદ્ધ પાકિસ્તાનની દુર્દશા, આખી ટીમ મળીને પણ ન બનાવી શકી 200 રન, ફક્ત એક હાફસેંચુરી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments