Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બનાવી રહ્યા છો કુલ્ફી, આ વાતોનો ધ્યાન રાખો

બુધવાર, 12 એપ્રિલ 2017 (06:42 IST)
ગરમી આવી ગઈ છે, ઘરમાં કુલ્ફી જમાવીને બાળકોને ખવડાવો ઈચ્છો છો તો આ ઉપાયથી જમાવો પરફેક્ટ કુલ્ફી 
ટિપ્સ
-કુલ્ફી બનાવતા સમયે દૂધ ઉકાળ્યા પછી તેમાં વાટેલી ખાંડ પ્રયોગ કરવી. તેનાથી આ સરળતાથી અને ઓછા સમયમાં ઓળગી જશે. 
- કુલ્ફી બનાવતા દૂધ ઘટ્ટ કરવા માટે કંડેસ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
- ધ્યાન રાખો કુલ્ફીને સંચામાં નાખી ઓછામાં ઓછા 4-5 કલાક સુધી ફ્રીજરમાં જરૂર મૂકવું. 
 
- દૂધની કુલ્ફીને ફ્રીજરથી કાઢીને તરત સર્વ કરવું જોઈ. કુલ્ફીમાં તમે બારીક સમારેલા મેવા જેમ કે કાજૂ, બદામ, પિસ્તા વગેરે ઉપરથી લગાવીને સર્વ કરી શકો છો. 
 
- કુલ્ફીનો ખીરું ઘટ્ટ કરવા માટે તેમાં તમે એક ચમચી કાર્ન ફ્લાર પણ નાખી શકો છો. તેનાથી દૂધ જલ્દી ઘટ્ટ થઈને જમી જશે. 
 
- જે પણ વાસણમાં દૂધ ઉકાળવું છે તેને પહેલા ઠંડ પાણીથી ધોઈલો અને પછી વગર લૂંછ્યા જ ઉકળવા મૂકો, આવું કરવાથી દૂધ વાસણની તળિયેમાં ચોંટશે નહી. 
 
- જ્યારે દૂધ ઘટ્ટ થઈ રહ્યું છે તો તમે રસોડામાં બરાબર  રહેવાની જરૂર નથી, પણ દૂધ ઉકળવા રાખ્યા પછી તમે ભૂલી ન જાઓ તે માટે જરૂરી છે કે તમે 15-15 મિનિટ ના અંતરાલમાં કિચનમાં જતા રહો કે અલાર્મ સેટ કરવું કે પછી એમજ યાદ રાખો કે દૂધ ગૈસ ઉપર મૂક્યું છે. 
 

વધુ જુઓ..

ભારતના આ રાજ્યમાં અનોખી સરકારી યોજના - ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળક જન્મ પર મળશે 40,000 રૂપિયા

PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન

કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની

આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર

ડાકોર રણછોડરાય મંદિરમાં વિવાદ બાદ મોટો નિર્ણય; મનોરથોનો ચાર ગણો ભાવવધારો 2 મહિના માટે મોકૂફ

વધુ જુઓ..

Aaj Nu panchang- આજનુ પંચાગ - 17 મે 2026

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

આગળનો લેખ
Show comments