એસીડીટી દૂર થશે - તરબૂચનુ ખૂબ સેવન કરવુ જોઈએ, તેની કુલિંગ પ્રીફ્ટીથી એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ટેનિંગ ઓછી થશે - ત્રણ ચમચી દૂધમાં એક ચમચી હળદર તડકામાં ચટકાયેલી સ્કીન પર લગાવવી જોઈએ. થોડાક જ દિવસમાં ત્વચા સામાન્ય થઈ જશે. ઘૂંટણના દુ:ખાવામાં આરામ - ઘૂંટણની તકલીફથી...