Festival Posters
✕

NHPC Recruitment 2022: NHPC લિમિટેડ, 173 પોસ્ટમાં જુનિયર એન્જિનિયરની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ

Updated: ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (11:33 IST)
NHPC લિમિટેડમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે નોકરીના સમાચાર. NHPC લિમિટેડ, ભારત સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાંથી એક અને કેન્દ્રીય મિની-રત્ન કંપનીઓમાંની એક, વિવિધ પદોની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

કંપની દ્વારા ભરતીની જાહેરાત (નં. NH/Rectt. /05/2021) અનુસાર, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ટ્રેડ્સમાં જુનિયર એન્જિનિયરની કુલ 173 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી, 31 જાન્યુઆરી 2022 થી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 21 ફેબ્રુઆરી 2022 સુધી અરજી કરી શકશે.

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments