રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (13:30 IST)

UPSC ભરતી 2022- ભારત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ

UPSC ભરતી 2022-  ભારત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ. UPSCમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ, જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી છે. આ પદો માટે પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 
 
ઉમેદવારો UPSCની અધિકૃત સાઇટ upsc.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2022 છે.