Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 2 - જાણો મૂલાંક 2 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Updated: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (14:11 IST)
તે વ્યક્તિ જેનો જન્મ કોઈ મહીનાની 2,11, 20 કે 29 તારીખે થયું છે તેનો મૂલાંક 2 થશે. અંક જ્યોતિષ ભવિષ્યવાણી 2019ના મુજબ મૂલાંક 2થી સંબધિત લોકો માટે આ વર્ષ ઔસત રહેવાના સંકેત આપી રહ્યા છે. આ વર્ષ નૌકરી, બિજનેસ અને શિક્ષા વગેરેમાં સારા પરિણામ મેળવવા માટે સખ્ત મેહનત કરવી પડશે. નૌકરીયાત અને બિજનેસ કરનાર લોકોને પ્રમોશન અને ધનલાભ માટે કેટલાક જુદા કરીને જોવાવું પડશે. કારણકે કાર્યક્ષેત્ર માં તમારી એવી આશા કરાશે અને સખ્ત પરિશ્રમથી તમને પદોન્નતિ અને આર્થિક લાભ થશે. તે છાત્ર જે કૉમ્પિટીશન પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને આ વર્ષ તમારા અભ્યાસ પર વધારે એકાગ્રચિત થઈને ધ્યાન આપવું પડશે. યાદ રાખો આ વર્ષ શિક્ષામાં સારા પરિણામ માટે તમને ખૂબ મેહનત કરવી પડશે. વાત કરી જો લગ્ન અને પ્રેમ જીવનની તો, આ બાબતે આ વર્ષ તમારા માટે સારું સિદ્ધ થશે. જીવનસાથી કે પ્રિયતમની સાથે પ્રેમ અને લાગણી વધશે. આમ તો આ દરમિયાન તમારા પ્રિયતમની ભાવનાઓની કાળજી રાખવી. જો સંબંધમાં પહેલાથી તનાવ ચાલી રહ્યું છે તો આ વર્ષ જૂના મતભેદને ભુલાવીને સાથી સાથે પ્રવાસ પર જવુ. તેનાથી તમારા સંબંધમાં સુધાર થશે અને મજબૂતી આવશે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે.

જમ્મુની એક 45 વર્ષીય મહિલાએ પોતાના દીકરા પાસેથી ટ્યુશન લઈને 10મા ધોરણની પરીક્ષા પાસ કરી

20 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડા ચાલુ, ચેતવણી જારી; 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા

"કોઈ વ્યક્તિના હાથનું રમકડું ન બનો, Gen Z": રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં ભાજપની અપીલ

સવારે 6 વાગ્યે એક ઈમેલ આવ્યો, અને નોકરી પૂરી થઈ ગઈ... ઓરેકલને બીજી છટણીનો સામનો કરવો પડ્યો. ટેક કંપનીઓમાં શું ચાલી રહ્યું છે?

આગળનો લેખ
Show comments