સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: શુક્રવાર, 16 નવેમ્બર 2018 (13:42 IST)

સૂર્યનુ વૃશ્ચિકમાં ગોચર.. જાણો કોણ થશે માલામાલ અને કોને માટે છે અશુભ

ગ્રહોના રાજા સૂર્ય આ સમયે તુલા રાશિમાં છે અને 17 નવેમ્બર 2018ના રોજ શનિવારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.  સૂર્યંના  ગોચરનો બધી રાશિઓ પર ખૂબ પ્રભાવ પડવાનો છે.  જે રાશિઓને અત્યાર સુધી સૂર્યના અશુભ પરિણામોને સહન કરવુ પડ્યુ હતુ એ રાશિના જાતકોને હવે રાહત મળશે અને તે શુભ ફળ મળશે.   સૂર્ય વૃશ્ચિક રાશિમં 17 ડિસેમ્બર સુધી રહેશે.   હિન્દુ ધર્મમા સૂર્ય એ ગ્રહ છે જે માનવ જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે.   સૂર્યના ગોચરથી કઈ રાશિઓના દિવસ પલટવાના છે અને કોણ માલામાલ થવાનુ છે અને કંઈ રાશિઓ પર ખરાબ પ્રભાવ પડશે.