Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે શુક્રનું રાશિપરિવર્તન - આ રાશિઓને થશે ધનલાભ

મંગળવાર, 23 જુલાઈ 2019 (13:43 IST)
મેષ - તમારા ગ્રહો ગૂંચવણો અને મુસીબતોવાળા છે  તેથી કોઈપણ કાર્ય ઉતાવળથી કે સમજ્યા વિના ન કરશો. નહી તો ધન હાનિનો ભય રહેશે. 
 
વૃષભ - આપના ગ્રહો આવક અને વેપારના કાર્યો માટે સારા છે. પ્રયત્ન કરશો તો કાર્યમાં આવતા અવરોધો દૂર થશે.  ફેમિલી રિલેશનશિપ સારી રહેશે. 
 
મિથુન - અફસરોના સપોર્ટિવ વલણને કારણે કોઈ સરકારી મુશ્કેલે માર્ગમાંથી હટશે. પણ તમારા ક્રોધ પર કંટ્રોલ રાખવો યોગ્ય રહેશે. 
 
કર્ક - સ્ટ્રોંગ મનોબળને કારણે બીજા પર તમારી ધાક વધશે.  શત્રુ તમારી સામે રોકાય નહી શકે. તેજ પ્રભાવ દબદબો કાયમ રહેશે. 
 
સિંહ - સંપૂર્ણ કાળજી રાખવા છતા પણ પેટ થોડુ બગડેલુ રહેશે.   શત્રુ તમારી સામે ટકી નહી શકે. તેજ પ્રભાવ ને દબદબો કાયમ રહેશે. 
 
કન્યા - અર્થ અને વેપારી દશા સારી, સફળતા સાથ આપશે.  બંને પતિ પંત્ની એકબીજા પ્રત્યે સોફ્ટ, સુહ્રદય, કંસિડરેટ બન્યા રહેશે. 
 
તુલા - શત્રુ તમને તમારા કોઈને કોઈ સમસ્યામાં ફસવવા માટે તૈયાર રહેશે.  તેથી તેનાથી ડિસ્ટેંસ બનાવી રાખવુ એ તમારી સમજદારી પર નિર્ભર કરે છે. 
 
વૃશ્ચિક રાશિ - સંતાનના સપોર્ટિવ વલણ પર વિશ્વાસ કરીને તમારી કોઈ પ્રોબ્લેમને સૈટલ કરવા માટે તમારુ આગળ વધવુ યોગ્ય રહેશે. 
 
ધનુ - જો કોર્ટ કચેરી સાતેહ જોડાયેલ કોઈ કામ હાથમાં લાગે તો તેનુ પરિણામ કંઈન કે કંઈક ફેવરેબલ મળશે પણ ફેમિલી ફ્રંટ પર ખેંચતાણ રહેશે. 
 
કુંભ - સિતારા ધન લાભવાળા, તેથી અર્થ દશા કંફર્ટેબલ રહેશે.  પ્રયત્ન કરવા પર કામકાજ્રી પોગ્રામો કાર્યોમાં પગલા આગળ વધવા તરફ રહેશે. 
 
મીન - વેપાર અને કામકાજની દશા સારી પણ શરદી તાવની ફરિયાદ રહેશે.  ઋતુના એક્સપોઈયરથી પણ બચીને રહેવુ જરૂરી છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યનું નવું માળખું: જામનગર, ગાંધીધામ સહિત 6 શહેરોને મળ્યા નવા મેયર અને પદાધિકારીઓ

મુંબઈના મીરા રોડ પર મધ્યરાત્રિએ ભારે હંગામો

સમૂહ લગ્નના નામે 42 થી વધુ પરિવારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી; કન્યા કે આયોજકો બંને મળ્યા નહીં.

એક પતિ, જે પોતાની પત્નીની બીજા કોઈના સાથે સહન ન કરી શક્યો, તેણે એક જઘન્ય ગુનો કર્યો.

અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટના નામ પર વાગી અંતિમ મહોર: પદાધિકારીઓની પણ સત્તાવાર જાહેરાત

આગળનો લેખ
Show comments