સહી
બંટી - પપ્પા, શુ તમે અંધારામાં સહી કરી શકો છો ?
પપ્પા - હા, પણ કેમ ?
બંટી - એ તો મારે આ રિપોર્ટૅ કાર્ડ પર સહી કરાવવી છે ને તેથી પૂછ્યું.
પપ્પા - હા, પણ કેમ ?
બંટી - એ તો મારે આ રિપોર્ટૅ કાર્ડ પર સહી કરાવવી છે ને તેથી પૂછ્યું.