તાજમહેલ
શિક્ષક - ગટ્ટુ, બોલ તાજમહેલ ક્યાં આવેલો છે ?
ગટ્ટું - મને નથી ખબર સર.
શિક્ષક -(ગુસ્સાથી) ચાલ, છેલ્લી બેંચ પર ઉભો થઈ જા.
ગટ્ટું - (છેલ્લી બેંચ પર ઉભા રહી ને) સર, અહીંથી પણ નથી દેખાતો.
ગટ્ટું - મને નથી ખબર સર.
શિક્ષક -(ગુસ્સાથી) ચાલ, છેલ્લી બેંચ પર ઉભો થઈ જા.
ગટ્ટું - (છેલ્લી બેંચ પર ઉભા રહી ને) સર, અહીંથી પણ નથી દેખાતો.
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ