Daily Horoscope
✕

સુહાગરાત પર વરએ વધુને આવુ ગિફ્ટ આપ્યુ તે ચોંકી ગઈ

Updated: મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (15:24 IST)
લોકો સુહાગરાત રાતને લઈને ઘણા સપના જોતા હોય છે. ખાસ કરીને વધુ આ દિવસ માટે ઘણા સપનાઓ રાખે છે. જ્યારથી લગ્ન નક્કી થયા છે ત્યારથી વર-વધુ બંને સુહાગરાતની રાહ જોઈ રહ્યા છે.
 
તેઓ એકબીજાને ભેટ આપવાનું વિચારવા લાગે છે. અને અંતે સુહાગરાત તેઓ એકબીજાને ભેટ આપે છે. પરંતુ સુહાગરાતનો આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ જાણી 
પાગલ થઈ જશે.
 
વાસ્તવમાં, આ વીડિયો બાઈકર બરેલી નામના વ્યક્તિએ યુટ્યુબ પર અપલોડ કર્યો છે. તેણે આ વીડિયોને ફર્સ્ટ નાઈટ ગિફ્ટ, ગિફ્ટ ઑફ લવનું કૅપ્શન આપ્યું છે.
 
વિડીયોમાં જોઈ શકાય છે કે પલંગ પર બેઠેલી દુલ્હન ઝંખનાભરી નજરે વરને જોઈ રહી છે. પછી તે દુલ્હન તરફ હાથ લંબાવે છે અને ગિફ્ટ પેકેટ આપે છે. ગિફ્ટ જોઈને દુલ્હન ચોંકી જાય છે પણ તેના ચહેરા પર હળવું સ્મિત દેખાય છે. ધીમે ધીમે તે ગિફ્ટ પેકેટ ખોલે છે, તેનું સ્મિત જિજ્ઞાસામાં બદલાવા લાગે છે અને અંદરથી જે બહાર આવે છે તે જોઈને કન્યા આનંદથી શરમાવા લાગે છે. ખરેખર ભેટમાં સ્કૂટરની ચાવી હતી. આ પછી દુલ્હન ખુશ થઈ ગઈ. આ વીડિયો પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ કરી છે.
 

વધુ જુઓ..

દિવાળીમાં ગેસ સામે કલાકો સુધી ઊભા રહેવું નથી? ઓછા સમયમાં તૈયાર થઈ જાય એવી 7 સ્વાદિષ્ટ વાનગીઓ

દિવાળીમાં બનતી ગુજરાતની પ્રસિદ્ધ વાનગીઓ અને મીઠાઈઓ

Instant Breakfast Recipe- 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આજના નાશ્તાની રેસીપી

Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ 5 વસ્તુઓને લંચમાં જરૂર કરે સામેલ, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર અને રહેશો ફિટ એન્ડ ફાઈન

શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત

વધુ જુઓ..

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

રણબીર કપૂરની રામાયણનો જબરદસ્ત ક્રેઝ, ટિકિટની કિમંત પહોચી 3000 ને પાર, એડવાંસ બુકિંગમાં 5 કરોડથી વધુ કમાણી

રામાયણ માં રામ બનેલા રણબીર કપૂરે દશેરા કાર્યક્રમમાં એવુ તે શુ કહી દીધુ ? સોશિયલ મીડિયા પર મચી બબાલ, માગવી પડી માફી

આગળનો લેખ
Show comments