Dharma Sangrah
✕

Ruby બીજપી નેતા સોશિયલ મીડિયા પર છવાઈ, જીતી છે મિસેસ યૂનિવર્સ વેસ્ટ એશિયાનો તાજ

Updated: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (11:14 IST)
ભાજપાની સુંદર મહિલા અભિનેત્રીની લિસ્ટમાં રૂબી ફોગટ યાદવનો નામ પણ શામેલ છે. જે આ દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 2015માં મિસેજ યૂનિવર્સ વેસ્ટ એશિયાનો તાજ તેમના નામ કરનારી રૂબી 2013માં મિસેજ ઈંડિયા ક્વીન પણ રહી છે. સુંદરતાના સિવાય રૂબીમે ઈંટરનેશનલ પીસ અવાર્ડ પણ મળ્યું છે. 
બીજેપીના દિલ્હી કાર્યકારિણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રૂબી 2014ના લોકસભા ચૂંટણીમાં નિર્દલીયના રીતે ચૂંટણી લડી છે. પણ તેને હારનો સામનો કરવું પડયું. ત્યારબાદ રૂબી ભાજપામાં શામેલ થઈ ગઈ. ત્યારબાદ ભાજપામાં શામેલ થઈ ગઈ. 
દક્ષિણ દિલ્હીના રજોકરીમાં રહી રૂબી મૂળત યૂપીના મુક્કફરનગરની રહેવાસી છે. સુંદરતાના સિવ આય રૂબીના સામાનાજિક કાર્ય માટે ઘણા રાસઃટ્રીય અને અંતરરાષ્ટ્રીય ભેંટ પણ મળ્યા છે. 
(Photo courtesy: Facebook)
 
 
 

વધુ જુઓ..

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

વધુ જુઓ..

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

આગળનો લેખ
Show comments