શુક્રવાર, 4 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
મહાત્મા ગાંધી
Written By
Last Modified:
શનિવાર, 26 જાન્યુઆરી 2019 (15:52 IST)
રઘુપતિ રાઘવ રાજા રામ
રઘુપતિ રાઘવ રાજા રામ
પતિત પાવન સીતા રામ
સીતા રામ સીતા રામ
ભજ પ્યારે તૂ સીતા રામ
રઘુપતિ ...
ઈશ્વર અલ્લાહ તેરે નામ
સબકો સન્મતિ દે ભગવાન
રઘુપતિ ...
રાત કો નિંદિયા દિન તો કામ
કભી ભજોગે પ્રભુ કા નામ
કરતે રહિયે અપને કામ
લેતે રહિયે હરિ કા નામ
રઘુપતિ ...
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગિલ આવું કારનામું કરનારો પહેલો એશિયન કપ્તાન, તોફાની બેટિંગમાં તૂટી ગયા અનેક રેકોર્ડ
શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે. તેણે ઈંગ્લેન્ડના બોલરોને ચકનાચૂર કરીને 269 રન બનાવ્યા છે.
શું તમે ગણિત વગર કોમર્સના વિદ્યાર્થી છો? તો પછી તમે ૧૨મા ધોરણ પછી આ અભ્યાસક્રમોમાં હાથ અજમાવી શકો છો.
દરેક વિદ્યાર્થી ફક્ત એટલા માટે અભ્યાસ કરે છે કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેને સારી નોકરી મળે અને તે પોતાનું કરિયર બનાવી શકે. પરંતુ કેટલાકને સારું માર્ગદર્શન મળતું નથી, કેટલાકને વિવિધ અભ્યાસક્રમો વિશે ખબર હોતી નથી, જેના કારણે તેઓ ૧૨મું ધોરણ પૂર્ણ કર્યા પછી શું કરવું
Heavy Rains- દેશભરમાં ચોમાસુ સક્રિય, વાદળો વરસશે, હવામાન વિભાગે આ રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું
દેશના લગભગ તમામ ભાગોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાઈ ગયું છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે.
Raja Raghuvanshi Sister:રાજા રઘુવંશીની બહેન કાનૂની મુશ્કેલીમાં ફસાઈ, ભાઈના મૃત્યુ પર ચોંકાવનારો દાવો કર્યો - પોલીસે FIR નોંધી
Raja Raghuvanshi Sister: રાજા રઘુવંશી હત્યા કેસમાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં હવે રાજાની બહેન સૃષ્ટિ રઘુવંશી સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં 'માનવ બલિદાન'ના સનસનાટીભર્યા દાવાને કારણે સૃષ્ટિ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે...
૫૫ વર્ષના ફુવાએ પ્રેમ માટે પતિની હત્યા કરાવી, ૨૫ વર્ષની ગુંજાએ લગ્નના દોઢ મહિના પછી તેની હત્યા કરાવી
ઔરંગાબાદમાં એક મહિલાએ તેના ફુવા સાથે મળીને લગ્નના 45 દિવસ પછી જ તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે.
ધર્મ
Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર, તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરો, તમારી કરિયર અને નાણાકીય સ્થિતિમાં થશે સુધારો
Devshayani Ekadashi 2025: વર્ષમાં 24 એકાદશી આવે છે, જેમાંથી દેવશયની એકાદશી અષાઢ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગનિદ્રા માટે ક્ષીરસાગર જાય છે અને ચાતુર્માસ શરૂ થાય છે.
Gauri Vrat Katha Puja Vidhi - ગૌરી વ્રત પૂજા વિધિ અને ગૌરી વ્રતની કથા
Gauri Vrat 2025 : ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
તમારા કુળ દેવી-દેવતા કોણ છે, કેવી રીતે જાણશો ? તેમની પૂજાથી મટી જાય છે બધા કષ્ટ
હિન્દુ પરંપરાઓમાં, કુલ દેવી અથવા દેવતાને પરિવારના સભ્ય તરીકે જોવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. જોકે, ઘણા લોકો તેમની કુલ દેવી અને દેવતા વિશે જાણતા નથી. આજે અમે તમને તેમના વિશે કેવી રીતે જાણી શકાય તે વિશે માહિતી આપીશું.
Sawan Somwar Vrat Rules: સોમવારના ઉપવાસમાં શું ખાવું યોગ્ય છે અને શું નહીં? તેના નિયમો જાણો
જો તમે પણ શ્રાવણ મહિનામાં સોમવારનો ઉપવાસ રાખો છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ સમય દરમિયાન યોગ્ય આહારનું પાલન ન કરો તો તમે ઘણી વખત બીમાર પડી શકો છો.
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે