Daily Horoscope
✕

ત્રણ દિવસ સુધી બંધક બનાવીને ડ્રગ્સ આપી બળાત્કાર કર્યો, ડાન્સર સાથે ક્રૂરતાની હદ વટાવી

Updated: સોમવાર, 14 ઑક્ટોબર 2024 (15:04 IST)
Agra crime news- આગરા જીલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી એક યુવકે પ્રોગ્રામમાં ડાંસ કરતી મહિલાની સાથે ત્રણ દિવસ સુધી બંધક બનાવીને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. આશ્ચર્ય વાત એમ છે કે આ ઘટનામાં તેની પત્નીએ પણ તેને સાથ આપ્યો અને મહિલાને નશો કરેલી ચા પીવડાવીને બેભાન કરી દીધી.
 
કોઈ રીતે મહિલા ત્યાંથી નાસી ગઈ અને પોલીસને ફરિયાદ કરી. ઘટના વિશે જાણકારી મળ્યા બાદ પોલીસે આરોપી અને તેની પત્નીની ધરપકડ કરી હતી.
 
લીધા છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
 
પોલીસએ આરોપીની ઓળખ વિનય ગુપ્તા તરીકે થઈ છે જેઓ વ્યવસાયે પ્રોગ્રામ મેનેજર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિનય ગુપ્તાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
 
આ માટે ગાઝિયાબાદની રહેવાસી મહિલાનો સંપર્ક કર્યો. આરોપીએ પીડિતા સાથે કાર્યક્રમ યોજવાની વાત કરી અને તેને તેના ઘરે લઈ આવ્યો. 8 ઓક્ટોબરના રોજ આરોપી પીડિતાને પોતાના ઘરે લઈ ગયો, જ્યાં તેની પત્નીએ પીડિતાને નશો કરેલી ચા પીવડાવી. ચા પીને મહિલા બેભાન થઈ ગઈ, ત્યારબાદ તેને બંધક બનાવી લેવામાં આવી.
 

વધુ જુઓ..

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

Yeh Prem Mol Liya Review: સિનેમાઘરોમાં સૂરજ બડજાત્યાની યે પ્રેમ મોલ લિયા રજુ, જાણો આયુષ્યમાન-શારવરીની કેવી છે ફિલ્મ

બાળકોને સાથે ન લાવશો, દિલજીત દોસાંઝના બેંગલુરૂ કૉન્સર્ટ પર મંડરાયુ સંકટ, બોમ્બ ધમાકાની મળી ધમકી

સૈફ અલી ખાન શાહિદ કપૂરને ગળે ભેટ્યો, કરીના કપૂરના એક્સ અને પતિ વચ્ચે જોવા મળ્યુ ખાસ બોંડ, ફેંસ બોલ્યા - આ છે OG કુલ બોયઝ

આગળનો લેખ
Show comments