રાજ્યમાં વિવિધ સેન્ટરો પર ગઈકાલે નોંધાયેલું લઘુતમ તાપમાન
| સેન્ટર | લઘુતમ તાપમાન |
| અમદાવાદ | 13 ડિગ્રી |
| વડોદરા | 13.2 ડિગ્રી |
| ભાવનગર | 13.8 ડિગ્રી |
| ભુજ | 11.4 ડિગ્રી |
| ડીસા | 10.5 ડિગ્રી |
| દીવ | 13.7 ડિગ્રી |
| દ્વારકા | 15.2 ડિગ્રી |
| કંડલા | 13.5 ડિગ્રી |
| નલિયા | 7.8 ડિગ્રી |
| ઓખા | 20.2 ડિગ્રી |
| પોરબંદર | 11.5 ડિગ્રી |
| રાજકોટ | 9.1 ડિગ્રી |
| સુરત | 15.2 ડિગ્રી |
| વેરાવળ | 17.8 ડિગ્રી |