Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીનો નિર્ણય

શુક્રવાર, 29 ઑગસ્ટ 2025 (01:04 IST)
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીઓ કરવામાં આવી છે. હજુ થોડા દિવસ પહેલાજ ગત 18 ઓગસ્ટના રોજ 105 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તેના માત્ર 10 દિવસ પછી ગૃહવિભાગ દ્વારા લેવાયેલો આ બીજો મોટો બદલાવ હોવાનું મનાય છે.
 
બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જે યાદી આ મુજબ છે.   

<

ગુજરાતમાં 118 PSI ની બદલીના આદેશ | VTV Digital #PSITransfers #GujaratPolice #psi #vtvdigital pic.twitter.com/4sdlJUxrZp

— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 28, 2025 >

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments