Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાન્યુઆરીમાં જ PM મોદીએ ઉદઘાટન કર્યું તે 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની POPની છત તૂટી

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (15:08 IST)
જાન્યુઆરીમાં જ PM મોદીએ ઉદઘાટન કર્યું તે  750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની POPની છત તૂટી
રૂ.750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી છે. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે.આ પહેલા 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે SVPનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 18 જાન્યુઆરીથી જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે.ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવા શ્રેષ્ઠ સાધનો એસવીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આ તમામ સુવિધાઓ વચ્ચે આજે છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ પહેલા ચોમાસામાં જ બહાર આવી ગઈ છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પાણીપુરી

ગુજરાતી જોક્સ - રાજુભાઈ

ગુજરાતી જોક્સ -વાંચવા માટે

પ્રેગનેંટ દીપિકા પાદુકોણે બૉસી લુકમાં ફ્લોંટ કર્યુ બેબી બંપ, ડાંસ મૂવ્સના દિવાના થયા લોકો, બોલ્યા - દુઆની મમ્માએ કમાલ કરી દીધી

ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે

આગળનો લેખ
Show comments