Dharma Sangrah
✕

ગુજરાતના 8 જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ

Updated: શુક્રવાર, 18 એપ્રિલ 2025 (14:42 IST)
Weather Updates-  ગુજરાતમાં થોડા દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી આકરી ગરમી શરૂ થઈ છે. 21 એપ્રિલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો થયો છે. જો કે, ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં આકરી ગરમી પડવાની સંભાવના છે.

ALSO READ: પ્રેમમાં સંબંધોની મર્યાદા તોડી; વેવાઈ -વેવાણ ભાગી ગયા; કહ્યું- જો આપણે રહીશું તો માત્ર એકબીજા સાથે જ રહીશું
તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે તાપમાનમાં ઘટાડો થવા પર આકરી ગરમીથી થોડી રાહત આપશે. હવામાનની આગાહી મુજબ, ગુજરાતમાં આજથી તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે તેમજ ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ગરમ પવનોને કારણે રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. 19 એપ્રિલે જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

ALSO READ: રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના બની છે
એપ્રિલમાં વરસાદની શક્યતા
આ સમયે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 22 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડશે. રાજ્યના 8 જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. 26મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. 26મી એપ્રિલ પછી આકરી ગરમી પડશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

આ જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી હતું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દ્વારકામાં 32, ઓખામાં 33, પોરબંદરમાં 34, રાજકોટમાં 43, વેરાવળમાં 32, ભુજમાં 41, નલિયામાં 34, કંડલા (પો.કો.)માં 36, કંડલા (એરપોર્ટ)માં 45, સુરનગરમાં 42, અમરેલીમાં 43, 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહુવામાં 38, કેશોદમાં 37, આબાદમાં 42, ડીસામાં 41, ગાંધીનગરમાં 42, વલ્લભમાં 40 અને દમણમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments