Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

સ્ત્રિયા હનુમાનજીના પૂજન અને સ્પર્શ ન કરવું - જરૂર વાંચો

Updated: સોમવાર, 26 માર્ચ 2018 (13:15 IST)
મીઠું વર્જિત 
જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેને આ દિવસે મીઠુંનો સેવન નહી કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળ્યુંનો સેવન ન કરવું. 
સ્ત્રિયા હનુમાનજીના પૂજન અને સપર્શ ન કરે 
રામભક્ત હનુમાન સીતાનીમાં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રોના સ્પર્શથી દૂર રહે છે. તેથી માતા સ્વરૂપ મહિલાથી પૂજાન કરાવવું અને તેનો સ્પર્શ કરવું એ પસંદ નહી કરતા. પછી જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે. પણ તેણે સ્પર્શ ન કરે. તેને ચાંદલો ન  કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું. 
 
લાલ રંગ જ પ્રિય 
ભૂલીને પણ કાળા કે સફેદ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ન કરવું. આવું કરવાથી પૂજાના નકારાત્મક અસર પડે છે. હનુમાનજીને લાલ રંગ પ્રિય છે. તેથી તેની પૂજા લાલ અને જો લાલ ન હોય તો પીળા વસ્ત્રમાં જ કરવી. 
 
શુદ્ધતાનો ધ્યાન રાખવું
હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનો ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેની પૂજા કરતા સમયે તન મન પૂરી રીતે સાફ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન ઘરે તેની પૂજા કરવી. નહી તો હનુમાનહી ક્રોધિત થઈ ભયંકર પરિણામ માટે સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો. 
 
શાંતિપ્રિય હનુમાન 
જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાનને એવી પૂજાથી પ્રસન્નતા નહી હોય અને તેનો ફળ નહી મળે. 
 
આ પણ ધ્યાન રાખો
હનુમાનજીની પૂજામાં ચરણામૃતમો પ્રયોગ નહી હોય છે. સાથે ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે. 
 

વધુ જુઓ..

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

વધુ ગળ્યુ ખાવાથી લિવર પર શુ અસર પડે છે, શુ ખાંડ ખાવાથી લિવરમાં સોજો આવે છે, ડોક્ટર પાસેથી જાણો

શ્રાદ્ધ માટે સાત્વિક કોળાનું શાક

14 દિવસ સુધી રાજગરો ખાવાથી શું થાય છે ? જાણો વિશેષજ્ઞ મુજબ તેના ફાયદા અને તેનું સેવન કરવાની સાચી રીત

વધુ જુઓ..

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

પિતૃ અમાવસ્યા પર કરો આ 5 કામ, પૂર્વજોના આશીર્વાદથી સુધરી જશે જીવન, પિતૃ દોષ પણ થશે દૂર

ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ 2026 ? Shardiya Navratri 2026 Date

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓક્ટોબર 2026

આગળનો લેખ
Show comments