1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક

ભારતીય શેર બજાર સુસ્ત

બીએસઈ
ભારતીય શેર બજારમાં આજે વેપારના ચાલની ગતિ ખૂબ ધીરે ધીરે શરૂ થઈ. મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈનો સેંસેક્સ ચાર અંકની નજીવી બઢતની સાથે 16,444 પર ખુલ્યો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈનો નિફ્ટી પાંચ અંક જોડાઈને 4887 પર ખુલ્યો. શરૂઆતી વેપારમાં નિફ્ટીના જે સ્ટોક્સમા સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે તેમા સ્ટરલાઈટ, નાલ્કો, રિલાયંસ ઈફ્રા મુખ્ય છે. જ્યારે કે ટેલિકોમ સ્પોસના ભારતી, આઈડિયા અને આરકોમમાં ખરીદ-વેચાણ થઈ રહ્યુ છે.
About Writer
વેબ દુનિયા