Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Shitala satam 2024 -શીતળા સાતમ ક્યારે છે

Updated: રવિવાર, 11 ઑગસ્ટ 2024 (10:29 IST)
Shitala Satam 2024- શ્રાવણમાં ઘણા તહેવારો આવે છે તેમાં શીતળા સાતમ શ્રાવણમાં બે વાર આવશે. પહેલી 11 ઓગસ્ટ રવિવારના રોજ આવશે બીજી 25 ઓગસ્ટના રોજ આવશે.   આ દિવસે માતા શીતળાને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવવામાં આવશે.
 
 આ દિવસે માતાને વાસી અને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે, તેથી તેને બાસોડા પણ કહેવામાં આવે છે.
 શીતળા સાતમ ની વાર્તા
 
ગુજરાતમાં આ  તેહવાર  જનમાષ્ટમીના  એક દિવસ પહેલા ઉજવાય છે.  જેને શીતળા સાતમ કહેવાય છે.  આ દિવસે પણ શીતળા માતાની પૂજા કરવામા આવે છે. આ તહેવારને ‘બસોદા’, ‘લાસોડા’ અથવા ‘ચિલા પૂજન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, પૂજા કરી ટાઢું ખાય છે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

નવરાત્રી વિશે 10 વાક્ય

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

Navratri 2026 માટે આ ખાસ, ટ્રેન્ડી, સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતા 'મખાના-પનીર અપ્પે' ચોક્કસ અજમાવી જુઓ.

Paneer Manchurian Recipe સ્વાદિષ્ટ ચાઈનીઝ-શૈલીની વાનગી 'પનીર મંચુરિયન'

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 ઓક્ટોબર, 2026

Navratri 2026- નવરાત્રી ઘટ સ્થાપના વિધિ, મંત્ર અને સામગ્રી

સિદ્ધિ માતાનું મંદિર

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

Navratri puja samagri - નવરાત્રી પૂજન સામગ્રી અને વિધિ

આગળનો લેખ
Show comments