Daily Horoscope
✕

જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.

Updated: બુધવાર, 2 સપ્ટેમ્બર 2026 (13:02 IST)

સામગ્રી

500 ગ્રામ માવો/ખોયો
150 ગ્રામ બૂરા અથવા પાઉડર ખાંડ
1/2 ચમચી એલચી પાઉડર
1–2 ચમચી ઘી
ALSO READ: સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી- મેથીના ઢેબરા
1–2 ચમચી દૂધ (જરૂરિયાત મુજબ)
ઝીણા સમારેલા પિસ્તા/બદામ
ALSO READ: Janmashtami 2026- જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી, જાણો સરળ અને ઝડપી રેસીપી

બનાવવાની રીત

પેંડા બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે દૂધમાં મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ધ્યાન રાખો કે દૂધમાં ગાંઠો ન પડે.
કડાઈમાં દૂધને ધીમી આંચ પર સતત હલાવતા રહો.
જ્યારે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે માવો તૈયાર થઈ જશે.
હવે તેમાં એક ચમચી ઘી અને માવાના નાના-નાના ટુકડા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
માવો જ્યાં સુધી નાનો-નાનો અને દાણાદાર ન થઈ જાય ત્યાં સુધી તેને પકાવતા રહો.
હવે તેને ધીમી આંચ પર શેકતા રહો. તેમાં બૂરા એટલે કે પાઉડર ખાંડ અને એલચી પાઉડર ઉમેરીને બરાબર પકાવો.
જ્યારે મિશ્રણ સારી રીતે પાકી જાય અને પેંડા જેવું દેખાવા લાગે ત્યારે તેને ઠંડું થવા માટે રાખી દો.
મિશ્રણ ઠંડું થાય પછી તેને હાથમાં લઈને ગોળ-ગોળ ફેરવીને પેંડા તૈયાર કરો.
ઉપરથી પિસ્તા અથવા બદામ લગાવીને પેંડાને સજાવો

વધુ જુઓ..

ગુજરાતમાં ફૂડ સેફ્ટી ઓફિસરની 84 જગ્યાઓ માટે ભરતી જાહેર: જાણો લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા

Samsung Galaxy A58 ટૂંક સમયમાં લોન્ચ થશે, 3C લિસ્ટિંગમાં ફીચર્સ જાહેર

રેલવેની સામાન્ય જનતાને મોટી ભેટ! આ રૂટ પર તહેવારોમા દોડશે ખાસ ટ્રેનો, સંપૂર્ણ યાદી અહીં જુઓ.

24 કેરેટ સોનાથી બનેલો વોકવે બનાવનાર વિશ્વનો એકમાત્ર દેશ; આ વર્ષના અંત સુધીમાં એક આશ્ચર્ય સર્જાઈ શકે છે

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો-ઘટાડો! સોનું થયું સસ્તું, ખરીદી માટે આ છે યોગ્ય સમય?

વધુ જુઓ..

Diwali Puja Samagri- દિવાળી લક્ષ્મી પૂજન સામગ્રીની સંપૂર્ણ યાદી

Dhanteras પર ખાલી વાસણ ઘરે લાવવું કેમ અશુભ માનવામાં આવે છે ? જાણો તેની પાછળનું ધાર્મિક કારણ

Dhanteras 2026 - ધનતેરસની પૌરાણિક કથા

Dhanteras Shubh Yog 2026: ધનતેરસ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 5 રાશીઓ પર મહેરબાન રહેશે માં લક્ષ્મી

Aaj Nu Panchang-આજનુ પંચાગ - 4, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments