Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Shradhanjali Quotes in Gujarati : ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સંદેશ

Updated: શુક્રવાર, 3 એપ્રિલ 2026 (12:57 IST)
Shok Sandesh Rip Message Status: પ્રિયજન ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવવું સહેલું નથી. તે એક એવો ઘા છે જે બહારથી દેખાતો નથી, પણ વ્યક્તિને અંદરથી તોડી નાખે છે. ઘણીવાર લોકો એવું વર્તન કરે છે કે જાણે કોઈના ગયા પછી તેમને બહુ કંઈ ફરક જ ન પડ્યો હોય, પરંતુ આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ, તેમની ગેરહાજરીનુ દુ:ખ દરેક ક્ષણે દિલમાં રહે છે.
shok sandesh
1. મૃત્યુ સત્ય છે અને શરીર નશ્વર છે  
 આ જાણવા છતા પણ કોઈ સ્વજન જવાનુ દુ:ખ થાય છે 
આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે 
દિવંગત આત્માને શાંતિ અને મોક્ષ પ્રદાન કરે 
shok sandesh
 
2. આ સંસાર પ્રકૃતિના નિયમોને અધીન છે 
   અને પરિવર્તન એક નિયમ છે 
   શરીર તો માત્ર એક સાધન છે 
   આ દુ:ખ ની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ 
  દિવંગત આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 
shok sandesh
 
3. હુ જે અનુભવ કરી રહ્યો છુ 
   તે શબ્દનુ વર્ણન કરી શકાતુ નથી 
  મારી પાર્થના તમારા અને તમારા પરિવાર સાથે છે 
   ઈશ્વર પવિત્ર આત્માને શાંતિ આપે  
shok sandesh
4. જીવન એક સંયોગ માત્ર છે 
   સુખ અને દુ:ખ  ક્રમવાર આવે છે 
   ઈશ્વર તમને હિમંત અને 
   દિવંગત આત્માને ભગવાન શાંતિ આપે 
Shradhanjali Quotes in Gujarati
 5.  દુ:ખ કેટલુ પણ મોટુ કેમ ન હોય 
     ધૈર્ય અને સંતુલન રાખો 
     સમય તમને હારવા નહી દે 
Shradhanjali Quotes in Gujarati
6.   વિખૂટો પડ્યો કંઈક એવી રીતે કે 
     ઋતુ જ બદલાઈ ગઈ 
     એક વ્યક્તિ આખા શહેરને
     વિરાન કરી ગયો 
     ઈશ્વર પવિત્ર આત્માને શાંતિ આપે 
Shradhanjali Quotes in Gujarati
7.  તેમના નિધન થી ઊંડુ દુ:ખ થયુ 
    બધા માટે અપૂરણીય ક્ષતિ છે 
    ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે  
Shradhanjali Quotes in Gujarati
8. પરિવાર જેનુ મંદિર હતુ 
   સ્નેહ જેની શક્તિ હતી 
   પરિશ્રમ જેનુ કર્ત્યવ્ય હતુ 
   પરમાર્થ જેની ભક્તિ હતી 
   આવા આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે 
   દિવંગત આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 
Shradhanjali Quotes in Gujarati
9. વાત કડવી પણ સત્ય છે 
    મૃત્યુ જ જીવનનુ સત્ય છે 
    ઈશ્વર પવિત્ર આત્માને શાંતિ આપે 
Shradhanjali Quotes in Gujarati
10 હવે ભલે જ સાથે ન હોય  
  યાદ સુગંધ આપતી રહેશે  
  જીવનના દરેક મોડ પર 
  તારી યાદ આવતી રહેશે 
  ભાવભીની શ્રદ્ધાંજલિ 

 
11 એવી નજર ક્યાથી લાવવી કે 
તમને યાદ કરીએ ને દર્શન થઈ જાય 
હજુ જરૂર હતી તમારી અમને
ત્યા કુદરત લઈ ગઈ તાણી 
હે કુદરત એ અમાનત અમારી છે 
રાખજે તુ એમને સંભાળી 
તારા માટે એ આત્મા હશે પણ 
એ જ જીંદગી હતી અમારી 
સદ્દગુરૂ એમના દિવ્ય આત્માને 
શાંતિ આપે એજ પ્રાર્થના 
 
 
12 
ક્યાય ખબર હતી કે સમય
જીંદગીનો ઓછો હશે, 
તમારી આમ અણધારી થશે વિદાય 
ક્યા ખબર હતી 
કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી 
સૌના દિલમાં છોડી ગયા સંભારણા 
ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે 
એ જ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 
ૐ શાંતિ 
 
 
13 . એ હસતા ચહેરાએ ન કોઈનુ 
દિલ દુખાવ્યુ 
મનની સરળતાથી સૌને પ્રેમ 
 આપ્યો હંમેશા 
ઉડીગ્યો અચાનક પ્રાણ.. 
ફરી જન્મ લો એ જ પ્રાર્થના 
ઈશ્વર તમારા આત્માને શનતિ આપે 
 
14 . તમારુ જીવન અમારી પ્રેરણા હતુ 
   તમારા આદર્શો અમારુ માર્ગદર્શન હતા 
   સરળ જીવન અને દયાળુ સ્વભાવ 
  ભાવનાશીલતાને ક્યારેય નહી ભૂલીએ 
  ભગવાન તમારા શુદ્ધ આત્માને શાંતિ આપે 
    ૐ શાંતિ  ૐ શાંતિ 
   RIP 

વધુ જુઓ..

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

વધુ જુઓ..

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments