Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kiss Day પર કિસ કરવાના 5 ટિપ્સ

Updated: બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (16:05 IST)
Kissકિસ ચૂમના એટલે ચુંબન એક પ્રેમનો અનુભવ થાય છે. જેને દરેક પ્રેમી યુગ્લ હાસેલ કરવા ઈચ્છે છે . ચુંબન દરેક કપલને કિસ કરવાની ઈચ્છા હોય છે. એ ઈચ્છે છે કે જેને એ પ્રેમ કરે છે તેને એ કિસ કરે. કિસ એ પ્રેમ જાહેર કરવાનું એક પ્રતીક છે. આ બે પ્રેમ કરનારને શારીરિકની સાથે માનસિક રૂપથી પણ જોડે છે. 
ચુંબનથી તમે તમારા પાર્ટનરને તેમના પ્રત્યે તમારા પ્રેમને વ્યકત કરી શકો છો. સાથે જ તમારા રિશ્તાને વધારે સુંદર બનાવી શકો છો. 
છોકરીને કેવી રીતે મનાવીએ આ પણ સીખી લો આ ભૂલો ન કરવું 
* ધ્યાન રાખો કે જો તમારા મોઢાથી દુર્ગંધ આવી રહી હોય તો કીસ તમારા પાર્ટનર માટે સજા બની શકે છે. તેથી કિસ કરતા પહેલા ડેંટલ હાયજીનનો ધ્યાન રાખો. 
 
* માઉથ ફ્રેશનરના ઉપયોગ કરવું. 
 
* ફેશનમાં આવીને બહુ જોરથી કિસ ન કરવું. 
 
* પાર્ટનરને પહેલો કિસ બહુ મોડે સુધી ન કરવું. પણ થોડા જ ક્ષણ માટે કિસ કરીને દૂર થઈ જાઓ. 
 

વધુ જુઓ..

સોરેન સરકાર માટે મોટો ઝટકો, હાઈકોર્ટે JPSC પરીક્ષાઓ અને નિમણૂકો રદ કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો છે

નળસરોવર પક્ષી અભયારણ્ય: 100 નવી યાંત્રિક બોટ અને કડક સુરક્ષા માપદંડો સાથે બોટિંગ શરૂ થશે, સ્થાનિક નાવિકોની આજીવિકા પાટા પર આવશે

અંગ્રેજો વિરુદ્ધ પાકિસ્તાનની દુર્દશા, આખી ટીમ મળીને પણ ન બનાવી શકી 200 રન, ફક્ત એક હાફસેંચુરી

ભારે વરસાદની ચેતવણી: હવામાન વિભાગે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું, ઝરમર વરસાદની આગાહી

ખેતીની જમીનના ટુકડા અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 'Standard Area' 10 ગુંઠા નક્કી કરાયો, શહેરી વિસ્તારોને મુક્તિ

વધુ જુઓ..

Raksha Bandhan 2026- રક્ષાબંધન પર બહેનને આ 7 ભેટો આપવાનું ટાળો, સંબંધોમાં આવી શકે છે દુરાવાની માન્યતા

Raksha Bandhan 2026 Date: 27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન ? જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments