Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yoga Tips- યોગ કરવાથી પહેલા કૉફી કે ચા પીવી જોઈએ કે નહી

Updated: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (15:22 IST)
Tea or Coffee before Yoga- જેમ કે અમે બધા જાણીએ છે કે શાસ્ત્રોમાં કહ્યુ છે કે સૌથી પહેલા ઉઠીને પાણી પીવુ જોઈએ અને તે પછી નિત્યક્રિયાથી સંપન્ન કરીને યોગ કરવો જોઈએ. યોગથી પહેલા કોઈ પણ પ્રકારની ચા કે કૉફીનો સેવન ન કરવો જોઈએ. પણ આજના સમયમાં ઘણા લોકોએવા છે જેને સવાર વગર કૉફી કે ચા નથી થાય છે. તો એવા લોકોને યોગથી પહેલા ઉંઘ ખોલવા માટે કઈ વસ્તુઓનો સેવન કરવુ સારુ છે આવો જાણીએ છે.

જો તમે ચા પીધા પછી લગભગ એક કલાક વર્કઆઉટ કરશો તો કોઈ સમસ્યા નહીં થાય. જો તમે બને તેટલું ફિટ રહેવા માંગતા હોવ તો વર્કઆઉટ પહેલા ચા ન પીવો પરંતુ કંઈક હેલ્ધી ખાઓ. જેથી તેની અસર તમારા શરીર પર દેખાય
 
સવારે ઉઠ્યા પછી ગ્રીન ટીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. સાથે જ તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે જેઓ પ્રયાસ કરી રહ્યા છે તેઓ યોગ પહેલા તેનું સેવન કરી શકે છે.
 
બ્લેક કોફી
સાથે જ બ્લેક કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં, ઊંઘ ખોલવા માટેटेअ  તે વધુ સારું છે પરંતુ યોગ કરતા પહેલા તેનું સેવન કરવું કોઈપણ રીતે ફાયદાકારક નથી.

Edited By-Monica Sahu 

વધુ જુઓ..

નાગપુરના ગોધણી વિસ્તારમાં ક્લોરીન ગેસ લીક, 40 લોકો હોસ્પિટલમાં દાખલ, 150 જેટલા ઘર ખાલી કરાવાયા.

શેરબજાર તેની ભવ્યતામાં પાછું આવ્યું છે! સેન્સેક્સ 198 પોઈન્ટ વધ્યો, નિફ્ટી પણ લીલામાં; આ શેરો જીત્યા

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મોટી દુર્ઘટના બની: મહિલા હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ નવજાત બાળકોના મોત થયા.

ભૂપેન્દ્ર પટેલની યુએસ મુલાકાત: ન્યુ જર્સીમાં વિશ્વપ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દર્શન કર્યા

મહારાષ્ટ્રમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ચાર લોકો સવાર હતા; લાંબા સમય સુધી ચક્કર લગાવી રહ્યા હતા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 ઓગસ્ટ, 2026

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments