Webdunia - Bharat's app for daily news and videos

Install App

મૂલાંક 6 - જાણો મૂલાંક 6 માટે કેવુ રહેશે નવુ વર્ષ 2016

બુધવાર, 30 ડિસેમ્બર 2015 (15:56 IST)
મૂલાંક 6  
 
તારીખ 6 ,15, 24,ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 6 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક, વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસને કારણે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોખ હશે. તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબ ગુણો પણ તમારામાં હોઈ શકે.  જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી છો તો પુરૂષો પ્રત્યે તમને આકર્ષણ રહેશે. પણ તમે દિલથી ખરાબ નથી. 
 
મૂલાંક 6 ના જાતકો  માટે આ વર્ષ સામાજિક દ્ર્ષ્ટિકોણથી શાનદાર રહેશે. તમારા માટે સૌથી સારી વાત આ છે કે તમે આકર્ષક વ્યકતિત્વના ધની છો જે લોકોને તમારાથી મિલનસાર બનાવામાં મદદ કરે છે. તમારા ઓરેમ સંબંધની વાત કરીએ તો તમે સરળતાથી પાર્ટનરના ચુનાવ કરી લો છો. અને પ્રેમમાં ડૂબી પણ જાઓ છો. જે ખરેખર તમારા મનની શંકા છે. પણ જો તમે આ વર્ષ કોઈથી પણ પ્રેમ કરો છો તો તમારા જીવન બદલી શકે છે. તમે પૂરેપૂરૂ તમારા પાર્ટનર સાથે સમર્પિત થઈ જશો. અને પાર્ટનરની પણ સ્થિતિ પણ એવી જ રહેશે. ખરેખર તમને દુનિયાને એક નજરિયાથી જોવું પડશે કારણ કે કોઈની સાથે ઘુલવું મળવું સરળ છે પણ એની સાથે ચાલવું આટલું જ મુશકેલ . 
 
જેમ સુખ-દુખ એકબીજા ના પૂરક છે એનજ માણસની જીવનમાં પણ સુખ -દુખ આવતા જ રહે છે. વ્યક્તિગત ઈવન્માં કોઈ પરેશાનીના સામનો કરવું પડી આવી શકે છે.  બીજા લોકો તમારા વિશે અજાણ્યા છે. આથી તમને પોતાના પર વિશ્વાસ રાખવું જોઈએ. માનજાતિની આ પ્રવૃતિ હોય છે કે એ બીજા લોકો વિશે નિર્ણય સરળતાથી લઈ લે છે પણ પોતાને સમજવું જ મોટી કલા છે. એક પોતે તમે જ છો જે પોતાને સારી રીતે જાણો છો. બધાની વાતો ધ્યાનથી સાંભળો પણ અંતિમ નિર્ણય પોતે જ લો. સ્વાસ્થ્ય ઠીક રહેશે. પણ ખાવા-પીવા પર ધ્યાન આપવાની જરૂર છે. 
 
આવક સામાન્ય રહેશે પણ ખર્ચા વધશે. સહકર્મિઓનો પ્રેમ મળશે. પણ કામથી ધ્યાન ભટકાઈ શકે છે. છાત્રો ભણતરમાં ધ્યાન આપો. કિશોરોને સામાજિક પરિવેશમાં સાવધાન રહેવાની જરૂર છે. 
 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

17 વર્ષનો વિદ્યાર્થી સમગ્ર CBSE બોર્ડ પર પડ્યો ભારે, જાણો કેવી રીતે સિદ્ધાર્થ સાર્થકે CBSE ચેયરમેનની ખુરશી હલાવી નાખી !

ચાલતી બસમાં કેમ લાગે છે અચાનક આગ? અકસ્માતથી બચવા માટે દરેક મુસાફરે ધ્યાનમાં રાખવા જેવી આ મહત્વની બાબતો

Khan Sir Coaching- હુમલા બાદ ખાન સરનું કોચિંગ સેન્ટર બંધ, ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓનો વિરોધ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો; ખરીદી કરતા પહેલા આજના નવા ભાવ તપાસો

મહારાષ્ટ્રમાં 80 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ: મદદના બહાને ઘરે લઈ જઈ આરોપીની ધરપકડ

Show comments