Biodata Maker
✕

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Updated: સોમવાર, 5 મે 2025 (15:44 IST)
મેષ રાશિ છોકરી નામ - બાળકોનું નામકરણ એ બાળકોની રમત નથી. ખાસ કરીને જ્યારે તમે તમારા બાળકને એક અનન્ય અને અર્થપૂર્ણ નામ આપવા માંગતા હો. કહેવાય છે કે નામની અસર વ્યક્તિના આચરણ અને વ્યવહારની સાથે સાથે તેના ભવિષ્ય પર પણ પડે છે. તેથી, નામકરણ કરતા પહેલા, પંડિતની સલાહ લેવામાં આવે છે અને મૂળાક્ષરોની તપાસ કરવામાં આવે છે જે બાળક માટે શુભ સાબિત થાય છે. જો તમે તમારા નાના માટે મેષ રાશિ થી શરૂ થતું નામ શોધી રહ્યા છો, તો આ લેખમાં આપેલા નામો તમને મદદ કરી શકે છે.

આમ્યા (સારાપણું)
આવ્યા (નસીબદાર)
આંબી (દેવી દુર્ગા)
આદ્યા (દેવી દુર્ગા)
આહાના (આંતરિક પ્રકાશ)
અમાયા (સારાપણું)
અનોખી – અનન્ય.
અવની – પૃથ્વી.
અવનીતા – પૃથ્વી
 
ALSO READ: English Baby Names: દીકરા માટે સ્ટાઇલિશ અંગ્રેજી નામ
લાવણ્યા: સુંદર
લાવન્યા: સુંદરતા 
લારણ્યા- આકર્ષક
લાસ્ય: દેવી પાર્વતી દ્વારા કરવામાં આવેલ નૃત્ય
લબ્ધિ -  સિદ્ધિ
લક્ષિતા: લક્ષ્ય
લાભા - લાભ 
લિયા – પૃથ્વી.
લિશા – સમર્પિત.
લિપી – સ્ક્રિપ્ટ.

ALSO READ: Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ
ઇપ્સિતા – ઇચ્છિત.
ઈવા – જીવન.
ઈશા – ઈચ્છા.
ઈપ્સા – ઇચ્છા.
ઈશિતા – સાહજિક.
ઈશા – દેવી દુર્ગા
 

વધુ જુઓ..

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

ટીમ ઈંડિયાએ ન્યુઝીલેંડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, ટી20 ઈંટરનેશનલમાં પહેલીવાર ચેઝ કર્યો 226 રનનો ટારગેટ

વાયબ્રન્ટ ગુજરાત 2027 હેઠળ જયપુર રોડ શોમાં રોકાણકારો ઉત્સાહિત

શુ છે ઈસ્લામી કાયદા નો 'તાજીર' નિયમ ? જેના હેઠળ મક્કાની મસ્જિદમાં 'અનૈતિક કૃત્ય' પર 2 બાંગ્લાદેશીઓને મળી મોતની સજા !

વધુ જુઓ..

કરવા ચોથ માતા ની આરતી

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

Kuber Mantra- કુબેર મંત્ર

Dhan Varsha Potli Vidhi- દિવાળી પર ધન લક્ષ્મી પોટલી કેવી રીતે બનાવવી?

ધનવંતરી ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments