Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 7 રાશિયો હોય છે મોસ્ટ રોમાંટિક (7 Most Romantic Zodiac Signs)

ગુરુવાર, 19 જુલાઈ 2018 (17:40 IST)
સિંહ - આ રાશિવાળા ખૂબ જ રોમાંટિક અને ઈમોશનલ હોય છે. 
- તેમની પ્રેમની પોતાની જુદી જ દુનિયા હોય છે. જેમા તેઓ પોતાના પાર્ટનર ઉપરાંત કોઈની પણ દખલગીરી સહન નથી કરતા. 
- તેઓ પોતાના પ્રેમભર્યા અંદાજ અને ઉમંગ-ઉત્સાહને કારણે જીવનસાથીને હંમેશા પ્રભાવિત કરે છે. 
- પાર્ટનરની ખુશી, ભાવનાઓ અને કંફર્ટનો પુરો ખ્યાલ રાખે છે. 
- આ લોકો થોડા ફિલ્મી હોય છે. ક્યારેક ક્યારેક પ્રેમમાં ફિલ્મી અંદાજમાં પાર્ટનરને ઈમ્પ્રેસ કરવુ તેમને સારુ લાગે છે. 
- તેમને આદર્શ પ્રેમી કહેવડાવવુ ગમે છે. કારણ કે તેમની દરેક એક્શન આ જ પ્રકારની હોય છે. 
મિથુન - આમને પ્રથમ નજરનો પ્રેમ વધુ પ્રભાવિત કરે છે 
- આ રાશિના લોકો પોતાના પાર્ટનર સાથે ડર્ટી ટૉક કરવામાં હોશિયાર હોય છે 
- ઈંટિમેસીના મામલે થોડી હિચક બની રહે છે, પણ પોતાના સોફ્ટ લવવાળા અંદાજમાં બધુ સાચવી લે છે. 
- ફલર્ટના મામલે તેમનો કોઈ મુકાબલો નથી. જેનાથી દરેક કોઈ પ્રભાવિ થયા વગર રહેતુ નથી 
- પોતાના ફર્લટિંગના ટેલેંટને કારણે જીવનસાથીને પણ હંમેશા ખુશ રાખે છે. 
- પરંતુ તેમના પ્રેમની દિવાનગી ક્યારેક ક્યારેક પરેશાનીનુ કારણ બની જાય છે. 

 
મેષ
- મેષ રાશિવાળા એનર્જીથી ભરપૂર હોવાની સાથે ખૂબ જ રોમાંટિક હોય છે. 
- પ્રેમને લઈને તેમનો બોલ્ડ અંદાજ લવર્સને ખૂબ પ્રભાવિત કરે છે. 
- લવમેકિંગના મામલે આ પાર્ટનરને બદલે પોતે જ શરૂઆત કરવુ વધુ પસંદ કરે છે. 
- તેમનો પ્રેમભર્યો અપ્રોચ પાર્ટનરને રિલેશન બનાવવા માટે પ્રેરિત કરે છે. 
- પ્રેમમાં તેમની પહેલ એટલી પ્રભાવશાલી રહે છે કે પાર્ટનર ના નથી કહી શકતા. 
વૃશ્ચિક 
- આ લવમેકિંગના મામલે રોમાંચ અને જુનૂનથી ભરપૂર હોય છે. 
- પણ આ કોઈપણ વ્યક્તિના નિકટ ત્યારે આવે છે જ્યારે તેમની સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત થઈ જાય છે. 
- તેમને પ્રેમમાં એક્સપરિમેંટ કરવુ ખૂબ સારુ લાગે છે. 
- આ માટે તેઓ નવા નવા આઈડિયાઝ અપનાવતા રહે છે અને પાર્ટનરને ઈમ્પ્રેસ કરવાની કોઈપણ તક છોડતા નથી. 
- પ્રેમમા વિશ્વાસ તેમના સંબંધની પ્રથમ શરત હોય છે. જો પરસ્પર વિશ્વાસ નહી તો પ્રેમ પણ નહી મતલબ પ્રેમમાં તેમને ઈમાનદારી વધુ પસંદ છે. 
વૃષભ
- આ રાશિના લોકો પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે નવા નવા આઈડિયાજ શોધતા રહે છે. 
- આ રોમાંસ સાથે સેક્સુઅલ રિલેશનને લઈને પણ ખૂબ એક્સાઈટેડ અને ઈનોવેટિવ હોય છે. જેને કારણે પાર્ટનર પણ એક્સાઈટેડ રહે છે. 
- અનેકવાર પાર્ટનરને રોમાંચિત કરવા માટે હદથી આગળ પણ વધી જાય છે. 
- આ પ્રેમી હોય કે લાઈફ પાર્ટનર દરેકને પ્રેમમા ખુશ રાખવાની તરકીબ જાણે છે. 
- તેમના જીવનમાં પ્રેમ જ સર્વસ્વ છે. તેના વગર જીવનની તેઓ કલ્પના પણ નથી કરે શકતા. 

 
કર્ક - તેમની આ ખૂબી છે કે તેઓ પોતાના પાર્ટનરની ભાવનાઓની કદર કરે છે. 
- નાની-નાની વાતો સાથે પ્રેમના ક્ષણ વીતાવે છે. 
- ક્યારેક અચાનક પ્રેમભરી સરપ્રાઈઝ આપવાનુ પણ ભૂલતા નથી. 
- તેમનો પ્રેમ અને જુનૂન તેમની ગેરહાજરીમાં પણ જીવનસાથીને રોમાંચિત કરે છે. 
- આ માટે પ્રેમ સાથે વિશ્વાસ પણ ખૂબ મહત્વનો ધરાવે છે. 


 
તુલા 
- રોમાંસના મામલે આ છુપા રુસ્તમ હોય છે.  કારણ કે તેમના સ્વભાવને જોતા કોઈ નથી કહી શકતુ કે તેઓ પર્સનલ લેવલ પર ખૂબ જ રોમાંટિક છે. 
- જીવનસાથીનો ખૂબ ખ્યાલ રાખે છે અને પોતાના બેપનાહ પ્રેમથી તેમને ભાવવિભોર કરી નાખે છે. 
- સાથે જ પાર્ટનરની પસંદ નાપસંદને પણ મહત્વ આપે છે. એવુ નથી કે પાર્ટનરનો મૂડ નથી અને તે પ્રેમની પીંગો વધારી રહ્યા છે. 
- તેમના પ્રેમની ખુમારીનો આલમ એ હોય છે કે તેઓ ન તો દિવસ જુએ છે કે ન તો રાત. જ્યારે પાર્ટનર કોઈ વસ્તુ જોઈએ તો તેઓ તેને મેળવવામાં દિવસ રાત એક કરી દે છે.  મતલબ આટલી હદ સુધી પ્રેમ કરે છે. 
- પાર્ટનર પ્રત્યે પ્રેમમાં એટલા વફાદાર હોય છે કે તેમને પોતાના જીવન સાથે જોડાયેલ કોઈપણ વાત સંતાડતા નથી. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સામૂહિક આગાહી

NTA એ NEET UG 2026 નું પરિણામ કર્યું જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ, પંજાબનો આર્યન અને હરિયાણાનો પંશુલ બન્યા ટોપર

ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા

હું ભોજન કરી લઉં તો શું બદલાઈ જશે?" સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કરવાનો કર્યો ઇનકાર, હાઈકોર્ટમાં થઈ સુનાવણી

ગેસ સિલિન્ડર તમારા ઘરે 10 મિનિટમાં પહોંચાડવામાં આવશે! ઇન્સ્ટામાર્ટ અને HPCL એ એક નવી સેવા શરૂ કરી છે; તમારો ઓર્ડર કેવી રીતે બુક કરવો તે જાણો.

આગળનો લેખ
Show comments