Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 29/06/2018

Updated: શનિવાર, 23 જૂન 2018 (13:35 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ પ્રસ્તુતિમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમનો એ તારીખે જન્મદિવસ હશે. રજુ છે તારીખ 29ના રોજ જન્મેલા વ્યક્તિઓ વિશે માહિતી.  
 
 
તારીખ 29ના રોજ જન્મેલ વ્યક્તિનો હશે. 2 અને 9 પરસ્પર મળીને 11 થાય છે. 11ની સંખ્યા પરસ્પર મળીને 2 થાય છે. આ રીતે તમારો મૂલાંક 2 હશે. આ મૂલાંકને ચન્દ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે અત્યાધિક ભાવુક છો. તમે સ્વભાવથી શંકાળુ પણ છો. બીજાના દુ:ખ દર્દથી તમે પરેશાન થઈ જાવ છો જે તમારી નબળાઈ છે.  તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારિરીક રૂપે નબળા છો. ચન્દ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે.  તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો. તમારી અંદર જરાપણ અભિમાન નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળને ત્યજી દો તો તમારા જીવનમાં ઘણી બધી સફળતા મળશે. 
 
શુભ તારીખ  : 2, 11,  20,  29   
 
શુભ અંક : 2, 11,  20,  29,  56,  65,  92  
  
શુભ વર્ષ : 1991,  1992,   2000,  2009 ,  2027,  2029,  2036
 
ઈષ્ટદેવ : ભગવાન શિવ, ભગવાન બટુક 
 
શુભ રંગ : સફેદ,  આછો ભૂરો,  સિલ્વર ગ્રે 
 
કેવુ રહેશે વર્ષ 
 
લેખન સાથે સંબંધિત મામલામાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈ કાગળ પર હસ્તાક્ષર ન કરશો. કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર સમજૂતી જ ઉકેલો. દખલગીરી કરવી ઠીક નથી. 
 
મૂલાંક 2ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- મહાત્મા ગાંધી 
- અમિતાભ બચ્ચન 
- હિટલર 
 - લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 
- ટીના અંબાની 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

BRICS Summit માં ગાલા ડિનર શા માટે યોજવામાં આવે છે? તેની પાછળની સંપૂર્ણ વાર્તા અને પરંપરા કેવી રીતે શરૂ થઈ તે જાણો.

BRICS Summit 2026: વિદેશી મહેમાનોને પીરસાશે ભારતીય સ્વાદ, મિલેટ્સથી લઈને રાજસ્થાની-ગુજરાતી થાળી સુધી ખાસ મેન્યૂ

ઓનલાઈન શોપિંગ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ફેક ડિસ્કાઉન્ટ પર લાગશે લગામ; જાન્યુઆરીથી બદલાશે નિયમો

બ્રિક્સ સમિટ વચ્ચે, IMD એ દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું - રવિવાર સુધી વરસાદની સંભાવના

કેદારનાથ યાત્રા માર્ગ પર વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો; પથ્થરો હટાવવાનું કામ ચાલી રહ્યું છે

આગળનો લેખ
Show comments