Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (04/07/2018)

Updated: સોમવાર, 2 જુલાઈ 2018 (12:21 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 4 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
 
તારીખ 4 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 4 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ જીદ્દી. કુશાગ્ર બુદ્ધિવાળા અને સાહસી હોય છે. આવા વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનોનો સામનો કરવો પડે છે. જેવી કે તેજ સ્પીડથી આવતી ગાડીને અચાનક બ્રેક લાગી જાય એવુ તેમનુ ભાગ્ય હશે. પણ આ પણ નિશ્ચિત છે કે આ અંકવાળા મોટાભાગે કુલદીપક હોય છે.  તમારુ જીવન સંઘર્ષશીલ હોય છે. તેમની અંદર અભિમાન પણ હોય છે. આ લોકો દિલના કોમળ હોય છે. પણ બહારથી કઠોર દેખાય છે. તેમની નેતૃત્વ ક્ષમતાના લોકો કાયલ હોય છે.  
 
શુભ તારીખ  : 4,  8,  13,  22,  26,  31
 
શુભ અંક  : 4,  8,18,  22,  45,  57
  
શુભ વર્ષ  : 2015, 2020,  2031,  2040,  2060    
 
ઈષ્ટદેવ  : શ્રી ગણેશ,  શ્રી હનુમાન 
 
શુભ રંગ  : નીલો. કાળો. ભૂરો 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાતમાં મેઘરાજાની તોફાની સેકન્ડ ઇનિંગ: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું સંકટ, જાણો અત્યાર સુધી ક્યા કેટલો પડ્યો વરસાદ

PM મોદીના વીડિયોએ ઇન્સ્ટાગ્રામ પર 24 કલાકમાં સૌથી વધુ વ્યૂઝનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો, IShowSpeed ​​ને છોડ્યુ પાછળ

Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati - દેવશયની એકાદશીની શુભકામનાઓ

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

આગળનો લેખ
Show comments