Biodata Maker
✕

3ડી 'પોર્ન ફિલ્મ'ની ધૂમ

Updated: શનિવાર, 23 એપ્રિલ 2011 (12:10 IST)
P.R

જૂના ચીની કામસૂત્ર અને નગ્ન દ્રશ્યોથી ભરપૂર આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ભીડ ઉમટી રહી છે. ફિલ્મ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આ સેક્સ 3ડી ફિલ્મની ઓપનિંગે જેમ્સ કેમરૂનની જાણીતી 3ડી ફિલ્મ અવતારને પણ પછાડી દીધી છે.

હોંગકોંગમાં રજૂ થયેલ આ ફિલ્મને જોવા દર્શક ઘણા દેશોથી આવી રહ્યા છે. આ ફિલ્મના વધતા ક્રેઝને જોતા ઘણી ટ્રાવેલિંગ એજંસીઓ પોતાન પેકેજમાં આને જોવાની વ્યવસ્થા કરી રહી છે.

P.R

ત્રીસ લાખ ડોલરના રોકાણથી બનેલ આ ફિલ્મની લોકપ્રિયતાને જોતા તેને તાઈવાનમાં પણ રજૂ કરવાની યોજના છે. જો કે કડક સેંસર નિયમોને કારણે આ સેમીપોર્ન 3ડીને ચીનમાં રજૂ ન કરી શકાઈ.

આ ફિલ્મના લેખક અને નિર્દેશક છે સ્ટીફન શિઉ યૂક યેન. 118 મિનિટની આ ફિલ્મમાં હોંગકોંગની જાણીતી પોર્ન અભિનેત્રીઓ યૂકિકો સુઓ અને સાઓરી હારા મુખ્ય પાત્ર ભજવી રહી છે.

આ ફિલ્મના વાર્તા આ પ્રકારની છે, એક ચીની વિદ્વાન અને શાહી પરિવારની એક સુંદર છોકરીના લગ્ન થઈ જાય છે. વિવાહ પછી વિદ્વાનને જાણ થાય છે કે તે નપુંસક છે. પત્નીની કામેચ્છાને પૂરી ન કરી શકવાથી તે પોતાની સારવાર માટે શોધ કરવા નીકળે છે. આ શોધમાં ઘણા મજેદાર દ્રશ્યો અને સેક્સી દ્રશ્યોની મદદથી વાર્તાને આગળ વધારવામાં આવી છે.

લોંસ એજિલ્સ, જે પોર્ન ફિલ્મોનુ ગઢ મનાય છે, ત્યાં પણ હવે આવનારા સમયમાં ઘણી 3ડી ફિલ્મોમાના નિર્માણની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટૂંકમાં કહેવાય છે કે આ ફિલ્મની અપાર સફળતાએ પોર્ન ફિલ્મ ઉદ્યોગને સફળતાનો એક નવો રસ્તો બતાવી દીધો છે.

વેબદુનિયા પર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!