Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક્ટ્રેસ એક કલાકથી વધારે સેક્સ વગર રહી શકતી નથી

ગુરુવાર, 8 માર્ચ 2018 (14:40 IST)
બૉલીવુડમાં ઘણા સેલિબ્રિટીજ તેમની પર્સનલ વાત શયેર કરતા પસંદ નહી કરતા. પણ કેટલાક શોજ એવા હોય છે. જે તેમના સીક્રેટસ્ને બહાર કાઢી નાખે છે. જેમકે નેહા ધૂપિયાનો વોફ બીએસએફ્સ આ શો ઈંડસ્ટ્રીના બેમિત્રોને બોલાવીને તેમનાથી વાતચીત કરે છે. જેમાં ઘણા મજેદાર બનાવ અને વાત સામે આવે છે. નેહા આ વખતે ગેસ્ટ હતા. આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર આ બન્ને "દમ લગાકે હઈશા" અને "શુભ મંગલ સાવધાન" માં સાથે કામ કર્યું છે. બન્ને જ ફિલ્મો બૉક્સ ઑફિસ પર હિટ એઅહી અને જુદો કટેટ હોવાન કારણે ફિલ્મ સમીક્ષકોને પણ પસંદ આવી. 
 
ભૂમિ અને આયુષ્માનના શોમાં ખુલીને તેમના વિશે વાત કરી. જલ્દી જ બધાની ફેવરેટ બની ગઈ ભૂમિનો તેનો ખૂબ અજીબ સીક્રેટ સામે આવ્યું છે. નેહાના એક સવાલ પર આયુષ્માનએ ભૂમિનો એક અજીવ સચ સામે કર્યું છે. 
 
નેહા પહેલા આયુષ્માનથી પૂછ્યું કે એ સેક્સ વગર કેટલી મોડે સુધી રહી શકે છે.તેના પર આયુષ્માનએ કહ્યું કે કેટલી વાર એ આઉટડોર શૂટિંગ પર હોય છે એ સેક્સ વગર રહી શકે છે. 
જ્યારે એજ સવાલ ભૂમિ થી પૂછ્યું તો તેના પર આયુષ્માનએ કીધું કે એક કલાકથી વધારે એ તેના વગર નહી રહી શકતી. આ વાત પર ત્રણે જોરથી હંસી ગયા. ભૂમિ વિશે આયુષ્માન સાચે બહુ જાણે છે. 
 
ત્યારબાદ ભૂમિએ આ વિશે ખુલીને વાત કરતા જણાવ્યું કે તેને  સ્લો રોમાંસ પસંદ કરે છે.આયુષ્માને પણ વચ્ચે બહુ મસ્તી કરી. 
 
 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Vrat Special Farali Recipe- સાબૂદાણાનો ચેવડો

Farali Recipe - એકાદશી સ્પેશ્યલ ફરાળી રેસિપી

બાળકો સાથે ભૂલથી પણ ન બોલો આ 5 વાક્યો, પેરેન્ટ્સ માટે જાણવું જરૂરી

World Sorry Day- જાણો ક્ષમા દિવસનું મહત્વ અને કેમ ઉજવાય છે આ ખાસ દિવસ

World Chocolate Day 2026- વર્લ્ડ ચોકલેટ ડેનું મહત્વ

આગળનો લેખ