Daily Horoscope
✕

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

Published: મંગળવાર, 26 મે 2026 (15:12 IST)
                                        
divyanka tripathi
ખૂબ ખૂબ શુભેચ્છા... ટેલીવિઝનની લોકપ્રિય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી માતા બની ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ગુડ ન્યુઝ શેર કર્યા છે.  
divyanka tripathi
41 ની વયે દિવ્યાંકાએ ટ્વિંસ પુત્રોને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ ગુડ ન્યુઝ શેયર કરતા લખ્યુ કે અમે ભગવાન પાસે ખુશીઓ માંગી હતી. ભગવાને કહ્યુ ડબલ લો..   
 
એ લખે છે કે અમારા ઘરે બે જોડિયા પુત્રો આવ્યા છે. તેણે કેપ્શનમાં લખ્યુ કે ફાઈનલી અમારી આતુરતા પુર્ણ થઈ.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vivek Dahiya (@vivekdahiya)

 
તેણે કહ્યુ કે બે બૉયઝ આવી ગયા છે અને જીવન પહેલાથી વધુ ખૂબસૂરત લાગી રહ્યુ છે.  
divyanka tripathi
જોડિયા પુત્રોની માતા બનેલી દિવ્યાંકાએ કહ્યું, "મારા કરણ અર્જુન આવી ગયા છે. આ નવા અને અદ્ભુત અધ્યાયની શરૂઆત કરતા મને  તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે."

ALSO READ: ગુજરાતી જોક્સ - આળસી
divyanka tripathi twin baby boys
સોશિયલ મીડિયા પર દિવ્યાંકાને શુભેચ્છા આપનારાઓની લાઈન લાગી ગઈ છે. દરેક અભિનેત્રીની ખુશીમા ખુશ જોવા મળી રહ્યા છે.  
 
 
દિવ્યાંકા લાંબા સમયથી માતા બનવાની રાહ જોઈ રહી હતી. લગ્નના 10 વર્ષ પછી, તેનું માતા બનવાનું સ્વપ્ન સાકાર થયું છે.
 
 
 
દિવ્યાંકા અને વિવેક દહિયાને પેરેન્ટ ક્લબમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

આગળનો લેખ
Show comments