Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંગના રનૌત સ્ટારર તેજસના ટ્રેલર રીલીઝ

Published: રવિવાર, 8 ઑક્ટોબર 2023 (17:22 IST)
Tejas Trailer- બોલિવૂડની ક્વીન કંગના રનૌત સ્ટારર તેજસના ટીઝરમાં મોટા પડદા પર આવવા માટેના એક્શન અને રોમાંચની ઝલક આપવામાં આવી છે.ફિલ્મનું ટ્રેલર 8 ઓક્ટોબર, 2023ના રોજ એરફોર્સ ડેના અવસર પર રિલીઝ કરવામાં આવશે. દિવસ આવી ગયો છે, નિર્માતાઓએ આખરે આજે મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
 
ફિલ્મ તેજસના નિર્માતાઓએ આજે ​​એરફોર્સ ડે પર ટ્રેલરનું અનાવરણ કર્યું છે, જેમાં કંગના રનૌત તીવ્ર, જુસ્સાદાર અને શક્તિશાળી એરફોર્સ પાઇલટ તેજસ ગિલની ભૂમિકામાં બતાવવામાં આવી છે. કંગના રનૌતની આ ફિલ્મ વર્ષ 2023માં 27મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ટ્રેલરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેનાની શક્તિશાળી કાર્યવાહી બતાવવામાં આવી છે. ભારતીય વાયુસેનાના વિમાનોની ગર્જના આકાશને ચીરી રહી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments