Dharma Sangrah
✕

Ranbir Alia Baby Girl: આલિયા ભટ્ટે કપૂર પરિવારમાં દીકરીને જન્મ આપ્યો છે

Updated: રવિવાર, 6 નવેમ્બર 2022 (13:02 IST)
Ranbir Kapoor Alia Bhatt Baby:  આલિયા ભટ્ટને આજે સવારે રણબીર કપૂર ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. આલિયા ભટ્ટે તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. 

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે રવિવારે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં એક બાળકીને વેલકમ કર્યો. આ કપલે આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં લગ્ન કર્યા હતા.

અભિનેત્રીની પ્રસૂતિ એચએન રિલાયન્સ હોસ્પિટલમાં થઈ હતી. આજે સવારથી જ આલિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારથી પરિવાર અને ચાહકો રણબીર આલિયાના પ્રથમ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, લિટલ એન્જલનો જન્મ થતાં જ સોશિયલ મીડિયા પર અભિનંદનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની ગઈ છે

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

આગળનો લેખ
Show comments