1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2022 (13:34 IST)

Pathaan Teaser: એક્શનની સુનામી લઈને આવી ગયુ પઠાન કિંગ ઑફ એક્શન બનવાની તૈયારીમાં SRK

Pathaan Teaser: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનનુ ટીઝર બુધવારે રીલીઝ કરી નાખ્યુ છે. ટીઝરને જોયા પછી એક વાત તો પૂર્ણ રીતે સાફ છે કે કિંગ ઓફ રોમાંસ હવે કિંગ ઑફ એક્શન બનવાની તૈયારીમાં છે.  ફિલ્મનુ ટીઝર ખૂબ ધમાકેદાર અને પ્રોમિસિંગ છે. ટીઝરને જોતા લાગે છે શાહરૂખ તેમની આ ફિલ્મથી ધૂમ અને વૉર જેવી એક્શન બ્લૉક બસ્ટર્સને પણ પછાડી શકો છો. 
 
એક્શનની સુનામી લઈને આવી પઠાન 
ફાઈટર જેટથી લઈને Racing Car સુધી અને સુપર બાઈક્સના લઈને હેલિકૉપ્ટર્સ સુધી શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મમાં સિદ્ધાર્થ આનંદએ બધુ ઉપયોગ કર્યુ. વૉર અને બેંગ બેંગ જેવી ફિલ્મો બનાવી લીધેલ સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં શાહરૂખ ખાન એવા અવતાર રજૂ કર્યો છે જેમાં કદાચ તેણે પહેલા ક્યારે નથી જોવાયો.