suvichar
✕

સાંસે દ લાસ્થ બ્રેથની સ્ટૉરી

Updated: શુક્રવાર, 11 નવેમ્બર 2016 (15:28 IST)
* સાંસે દ લાસ્થ બ્રેથની સ્ટૉરી 
બેનર- જીપીએ પ્રોડક્શનસ
નિર્માતા- ગૌતમ જૈન , વિવેક અગ્રવાલ 
નિર્દેશક- રાજીવ એસ રૂઈયા 
સંગીત- વિવેક કર 
કલાકાર- રજનીશ દુગ્ગ્લ , સોનારિકા ભાદુડી, નીતા શેટ્ટી, હિતેન તેજવાની 
રિલીજ ડેટ - 11 નવંબર 2016 
શિરીન એક ગાયિકા છે. મૉરીશસના સર્વશેષ્ઠ કલ્બમાં એ ગાય છે. તેમની ખોબસૂરતીથી ઘણા લોકો પ્રભાવિત છે. શિરીન કોઈથી પણ નહી મળતી. દર રાત્રે એ ગીત ગાયા પછી રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. કોઈએ એક વાર તેમનું પીછો કર્યું અને એક ભયાનક દુર્ઘટનાથી એમનો સામનો થયું. 
 
અભય વ્યવસાયના સિલસિલામાં મૉરીશસ પહોંચે છે એ તેજ ક્લ્બમાં પહોંચે છે  જ્યાં શિરીન ગાય છે.  એ શિરીનને જોતા જ દિલ આપી દે છે. શિરીન એમની ઉપેક્ષા કરે છે  , પણ અભય તેમના દિલ જીતવાનું પ્રયાસ કરે છે. તે આ જાણવાની કોશિશ કરે છે કે આખેર શિરીન તેમનાથી દૂર શા માટે જઈ રહી છે. આખેર તે શું રહસ્ય એમને ખબર પડી જાય છે જે શિરીન એમના ખાસ અમિત્રને જણાવે છે એનાથી અભય વિચલિત નહી થતું. એ ક્સમ ખાય છે કે કોઈ પણ કીમતે બન્નેને મિલાવી જ રહેશે. આખેર તે રાજ શું છે જે શિરીન છુપાવે છે ? શું અબ્યત બધું ઠીક કરી નાખશે. જાણવા માટે જુઓ સાંસે !  
 
 
 
 
 
 
 
 
 
 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

આગળનો લેખ
Show comments