Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરણ જોહરના એક્સ સ્ટૂડેંટ પર આવ્યું તારા સુતારિયાનો દિલ

Updated: ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (15:26 IST)
કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયરથી બૉલીવુડમાં ડેબ્યૂ કરતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની પાસે આ સમયે એકથી વધીને એક ફિલ્મ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની આ દિવસોએ તેમની ફિલ્મ જબરિયા જોડીની શૂટિંગમાં ખૂબ બિજી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના અપોજિટ પરિણીતિ ચોપડાને જોવાના અવસર મળશે. આ ફિલ્મ 
સિવાય સિદ્ધાર્થ નિદેશક મિલાફ જાવેરીની ફિલ્મ મરજાંવામાં તારા સુતારિયાની સાથે નજર આવશે. 
આ ફિલ્મની શૂટિંગના શરૂ થતા જ સિદ્દાર્થ અને તારાના લિંકઅપની ખબર સામે લાગી. સિદ્ધાર્થ જે કોઈ અદાકારની સાથે કામ કરે છે. હમેશા તેના સાથે સિદ્ધાર્થના નામ જોડાઈ જાય છે. પહેલા આલિયા ભટ્ટ, પછી જેકલીન, પછી કિયારા અને હવે તારા સુતારિયાની સાથે તેનો નામ જોડાયું છે. તાજેતરમાં કરણ જોહરના શો કૉફી વિદ કરણના આવતા એપિસોડના પ્રોમો રિલીજ કરાયું છે. જેમાં સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2ના સ્ટાર્સ ટાઈગર શ્રાફ અન્નયા પાંડે અને તારા સુતારિયા નજર આવી રહ્યા છે. પ્રોમોના કારણે એક સવાલ પર તારાએ કીધું કે મને એક્સ સ્ટૂડેંટ પર ક્ર્શ છે ના કે કરેંટ સ્ટૂડેંટ પર. તારાના આ બયાનથી સાફ થઈ જાય છે કે હો ન હો અહીં પર તારાએ સિદ્ધાર્થના વિશે જણાવવા ઈચ્છે છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

આગળનો લેખ
Show comments