Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

દિવ્યાંગ ક્રિકેટ ટીમના ક્રિકેટરના જીવન પર આધારિત ફિલ્મ ' જઝબા – યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'નુંશૂટિંગ 5 મેથી વડોદરા ખાતે શરૂ થશે

Updated: શનિવાર, 20 એપ્રિલ 2019 (11:30 IST)

મુંબઈ,ઓરિયન્ટ ટ્રેડલિન્ક લિમિટેડ બેનર હેઠળ શરૂ થઈ રહેલી હિન્દી ફીચર ફિલ્મ જઝબા' – યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'નું શૂટિંગ 5 મે2019થી વડોદરા ખાતે શરૂ થશે. ફિલ્મના નિર્માતા છે અસીમ ખેત્રપાલ અને ગૌરવ જૈન. જ્યારે દિગ્દર્શન વિકાસ કપૂર અને સુનીલ પ્રસાદ કરી રહ્યા છે.ફિલ્મમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમના ક્રિકેટરોના જીવનની વાસ્તવિકતા દર્શાવવામાં વી છે. ફિલ્મની વાર્તા હરિયાણાના દિવ્યાંગ ક્રિકેટર રવિ ચૌહાણનીજીવનીથી પ્રેરિત છે. ફિલ્મમાં રવિ ચૌહાણ અને એની પૂરી ટીમ પડકારોનો સામનો કરી જે રીતે સફળતા હાંસલ કરે છે એની વાત દર્સાવવામાં આવી છે.


 ફિલ્મ અંગે જણાવતા નિર્માતા અસીમ ખેત્રપાલ કહે છે કે, અમે શિરડી સાઈ બાબા ફાઉન્ડેશન દ્વારા અનેક સ્પોર્ટ્સના ખેલાડીઓને તમામપ્રકારની સુવિધાઓ આપવાની સાથે તેમને સપોર્ટ કરીએ છીએ. પછી તેમના પ્રશિક્ષણની વાત હોય કે રમતગમતના સાધનોની વાત હોય. આ વરસે એટલેકે 2019માં રમાનારા દિવ્યાંગ ક્રિકેટના વર્લ્ડ કપમાં ભારતની ટીમ પમ બાગ લી રહી છે. એમાં બાગ લેનાર ઘમા ખેલાડીઓને મારા ફાઉન્ડેશન દ્વારાતમામ પ્રકારની સુવિધા પૂરી પડાઈ રહી છે. તેમને જોઈ મે વિચાર્યું કે શારીરિક વિકલાંગ લોકો પર ફિલ્મ બનાવીએ અને લોકોને તેમની હિંમત અનેપુરૂષાર્થની વાત લોકો સુધી પહોંચાડીએ. એટલા માટે અમે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જઝબાનાં ગીતોનું રેકોર્ડિંગ પણ થઈ ગયું છે.


'જઝબા – યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'ના દિગ્દર્શક વિકાસ કપૂર અને સુનીલ પ્રસાદ કહે છે કે,  ફિલ્મ દિવ્યાંગ લોકોને પ્રોત્સાહન પૂરૂં પાડશે અનેતેમને જાણ કરશે કે વિકલાંગ હોવું  તેમની કમજોરી ન ગણે પણ તેમની તાકાત બનવી જોઇએ. આ ફિલ્મ દિવ્યાંગ ક્રિકેટર રવિ ચૌહાણના જીવનથી પ્રેરિતછે. ઉપરાંત અન્ય દિવ્યાંગ ક્રિકેટરનો સંઘર્ષ પણ દર્શાવવામાં આવશે.  દર્શકોને જાણ થશે કે શારીરિક ખોડખાપણ હોવા છતાં તમામ મુસીબતોનો સામનોહિંમતપૂર્વક કરવાની સાથે તેમણે સમાજની સાથે રમતના મેદાનમાં આગવું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં બૉલિવુડના ખ્યાતનામ ગાયક સુખવિન્દર સિંહનાઅવાજમાં ફિલ્મનું ગીત મુંબઈ ખાતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

      
'
જઝબા– યોર વીકનેસ ઇઝ યોર સ્ટ્રેન્થ'નું નિર્માણ ઓરિયંટ ટ્રેડલિન્ક લિમિટેડ બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે.ફિલ્મના નિર્માતા છે અસીમખેત્રપાલ અને ગૌરવ જૈન. ફિલ્મનું દિગ્દર્શન વિકાસ કપૂર અને સુનીલ પ્રસાદ કરી રહ્યા છે. લેખક છે વિકાસ કપૂર, સંગીત અમર પ્રભાકર દેસાઈ, ગીતકારશેખર અસ્તિત્વ અને ગાયક છે સુખવિન્દર સિંહ. ફિલ્મના મુખ્ય કલાકાર છે અસીમ ખેત્રપાલ, ટ્વિન્કલ વશિષ્ઠ, આરતી ખેત્રપાલ, સાર્થક કપૂર, ગોવિંદનામદેવ, ગજેન્દ્ર ચૌહાણ, અખિલેન્દ્ર મિશ્રા, અમિત પચૌરી તથા અન્યો.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

મેનોપોઝ પછી કેમ નબળા પડવા માંડે છે હાડકાં ? જાણો કારણ અને બોન હેલ્થ મજબૂત રાખવાની ટીપ્સ

ગુજરાતી રેસીપી- બ્રેડ પિઝા Bread Pizza

શું રાત્રે વારંવાર તૂટી જાય઼ છે ? ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાઓ આ વસ્તુઓ

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

આગળનો લેખ
Show comments