Webdunia - Bharat's app for daily news and videos

Install App

'રઈસ' સક્સેસ પાર્ટી - શાહરૂખની ડ્રાય પાર્ટીની ખુલી ગઈ પોલ

મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:49 IST)
આ સક્સેસ પાર્ટીનુ આમંત્રણ 'રઈસ'ની ટીમે બે દિવસ પહેલા આપ્યુ હતુ. સમાચારમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો હતો કે આ અ પાર્ટીમાં ઉત્સવ તો ખૂબ હશે પણ જામ નહી છલકાય. મજેદાર વાત તો એ છે કે પાર્ટીમાંથી અંદરની કેટલીક તસ્વીરો એવી આવી છે કે જેણે  ડ્રાય પાર્ટીની પોલ ખોલી નાખી છે. 
 
'રઈસ' ની સક્સેસ પાર્ટીનો એક નજારો 
 
આ તસ્વીરમાં શાહરૂખ સાથે સની લિયોની અને નવાજુદ્દીન સિદ્દીકી પણ ઉભેલા દેખાય રહ્યા છે અને આગળની ટેબલ પર મુકેલી બોટલો અને ગ્લાસ કંઈક બીજુ જ કહી રહ્યુ છે. 
 
પુણેમાં શાહરૂખના ફેન્સનુ ટોળુ 
 
શાહરૂખ સોમવારે પુણેમાં પોતાની ફિલ્મનુ પ્રમોશન કરવા ગયા હતા. જ્યા તેમના ફેંસના ટોળાની દિવાનગીથી શાહરૂખની ખુશીનો કોઈ ઠેકાણો નહોતો. ત્યારબાદ સક્સેસ પાર્ટીએ આ ખુશીને વધારી દીધુ. કદાચ આમાં જામ ન છલકાવવાની રોકને ભુલાવી દેવામાં આવી.  જો કે કોણે કેટલી પી કે કોણે બિલકુલ પણ નથી પીધી આ વિશે અમારો કોઈ દાવો નથી. 
 
દારૂ વગરની સક્સેસ પાર્ટીની ચર્ચા રઈસની ટીમે જ કરી હતી. તેથી જ્યારે તસ્વીરોએ તેની જુદી જ સ્ટોરી બતાડવી શરૂ કરી તો તેની ચર્ચા વધતી જ ગઈ. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

તમારા જીવનસાથી સાચું બોલી રહ્યા છે કે ખોટું? આ સંકેતોથી કરો ઓળખ

House Fly Control Tips: ઘરમા પોતુ લગાવ્યા પછી પણ આવે છે માખીઓ ? કાયમ માટે ગુડબાય કરવા માટે અપનાવી લો આ સીક્રેટ ટિપ્સ

ગુજરાતી રેસીપી - કરકરી અરબી રેસીપી

મિની વેજ ઉત્તપમ રેસીપી (Mini Veg Uttapam Recipe)

છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં? આ 7 સંકેતોથી કરો ઓળખ

આગળનો લેખ
Show comments