Daily Horoscope
✕

જૉન-બિપાશા છુટા પડ્યા

Updated: બુધવાર, 19 જાન્યુઆરી 2011 (17:18 IST)
જૉન અબ્રાહમ અને બિપાશા બાસુ બોલીવુડના હોટ કપલ્સ તરીકે ઓળખાય છે. દેખાવમાં બંને સુંદર છે અને છેલ્લા આઠ વર્ષોથી સાથે છે. કહેવાય રહ્યુ છેકે આ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ચૂક્યો છે. બંને જુદા જુદા જોવા મળે છે, જેના કારણે લોકોનુ કહેવુ છે કે બંને વચ્ચે સંબંધો સામાન્ય નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક મહિના પહેલા જ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ચુક્યો છે, કારણ કે હવે તેમને એકબીજામાં રસ નથી રહ્યો. કેટલાક મિત્રોએ તેમની વચ્ચે મૈત્રી કરાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.

બીજી બાજુ બિપાશા સાથે જોડાયેલા સૂત્રોએ આ વાતને બેબુનિયાદ બતાવી. તેઓ કેટલાક વર્ષો પહેલાનુ ઉદાહરણ આપે છે, જ્યારે 'સલામ-એ-ઈશ્ક'નામની ફિલ્મ બની રહી હતી. એ દરમિયાન જૉન અને વિદ્યાની નિકટતાનો હવાલો આપતા કહેવામાં આવ્યુ હતુ કે બિપાશા અને જૉન વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ છે. ત્યારે એ વાત ખોટી નીકળી આશા છે કે આ વખતે પણ આ વાત ખોટી સાબિત થાય.

વેબદુનિયા પર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

Show comments