Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 ટેવ બાળકોના ભવિષ્ય બનાવે છે સારું

Updated: ગુરુવાર, 27 મે 2021 (22:13 IST)
બાળકનો ભવિષ્ય તેમના આજ પર નિર્ભર કરે છે. તેમની વર્તમાન ટેવ સંસ્કાર, બૌદ્ધિક ક્ષમતા અને રીત જ તેમના કાલનો નિર્માણ કરે છે તેથી જ્યારે પણ વાત હોય બાળકોના ઉજ્જવળ ભવિષ્યની તપાસ કરવી કે તેનામાં આ 5 વાત છે કે નહી. તો તેનામાં આ ટેવ જરૂર નાખો- 
 
1. સંવેદનાઓ - આમ તો બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ આ ભાવનાઓને તેમનામાં રાખવા માટે, તમારે તેમની સંવેદનાઓને સંચાલિત કરવાનું શીખવવું પડશે. બીજાઓની મદદ કરવી, તકલીફને સમજવું , ખુશીઓ વહેંચવી જરૂર શીખડાવો. જેથી તે એક વધુ સારા વ્યક્તિ બની શકે.
 
2 પ્રાર્થના - પ્રાર્થનાનો અર્થ છે પોતાના માટે ભગવાન સાથે વાત કરવાનું શીખવો. બાળકોને પોતાનાથી અને ઈશ્વરથી વાત કરવુ શીખવો. તેણે આ શીખડાવવું કે જીવનમાં તેમના પોતાના પ્રશ્નોના જવાબો પોતે જ 
 
શોધવા પડશે, જેના માટે માનસિક રીતે તૈયાર અને શાંત રહેવું જરૂરી છે. 
3. સ્વચ્છતા - બાળકોને શરીરની સ્વચ્છતા અને તેની આસપાસની સ્વચ્છતા વિશે જાગૃત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ખાવું તે પહેલાં અને પછી હાથ ધોવું, બ્રશ કરવું, નહાવું વગેરે
 
નું મહત્વ સમજાવો આનાથી તેઓ તેમના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે જ પરંતુ સાથે સાથે તેઓ હકારાત્મકતા સાથે જોડાયેલા રહેશે.
4.  વ્યવસ્થા - કપડાં હોય કે ઘરની વસ્તુઓ, દરેક વસ્તુને યોગ્ય સ્થાને રાખવું અને વ્યવસ્થા બનાવી રાખવાની ટેવ તેમના જીવનમાં હંમેશા આગળ વધવામાં મદદ કરશે. નાનપણથી જ તેને ટ્રેનિંગ આપવાની જરૂરી છે.
5.  સમયનો પાબંદ થવુ સફળ લોકોની નિશાની છે. જીવનમાં હંમેશાં સફળ થવા માટે, સમયનો નિયમ જરૂરી છે. સમયની પ્રશંસા કરવા અને મોડુ થવાની ટેવથી દૂર રહેવાનું શીખાવવો. 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments