Webdunia - Bharat's app for daily news and videos

Install App

Free Precautionary dose - આજથી દેશભરમાં 75 દિવસ સુધી 18 વર્ષથી વધુ વયના લોકોનું નિ:શુલ્ક વેક્શિનેશન શરૂ થશે

શુક્રવાર, 15 જુલાઈ 2022 (08:56 IST)
કોવિડ સામે રક્ષણ આપવા માટે, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોરોનાવાયરસ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. ઈન્ચાર્જ સીએમઓ ડો. સુરેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે કોવિડ સામે રક્ષણ આપવા માટે દેશના તમામ CHC, PHC અને અન્ય વેક્સીનેશન કેન્દ્રો પર શુક્રવારથી પ્રિકોશન ડોઝ  આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર પર પહોંચીને વેક્સીન લો. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પત્નીનો પાવર

ગુજરાતી જોક્સ - હોમવર્ક ન કરવાનું બહાનું

ગુજરાતી જોક્સ - . ચિંતા જેવું કાંઈ નથી

ગુજરાતી જોક્સ - કંજૂસાઈની હદ!

સપના ચૌધરીનું લગ્નજીવન ડામાડોળ: પતિએ માર માર્યો, બાળકો સાથે છોડ્યું ઘર, પુરાવા લઈને પહોંચી કોર્ટ

આગળનો લેખ
Show comments