શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 જુલાઈ 2022 (08:37 IST)

Happy Birhday Sourav Ganguly- સૌરવ ગાંગુલી 50 વર્ષના થયા, મહાન કેપ્ટનને અભિનંદન

sourav ganguly
ભારતના એક જાણીતા કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી મંગળવારે 49 વર્ષના થયા. રમતગમતની દુનિયામાં 'દાદા' તરીકે જાણીતા, ગાંગુલીને ભારતના સૌથી સફળ કેપ્ટનમાંથી એક ગણાય છે. તેણે ભારત માટે 146 વનડેમાં ભારતની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ટીમે 76 માં જીત મેળવી છે. સાથે જ તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 49 ટેસ્ટ મેચોમાં 21 માં જીત મેળવી અને 15 ડ્રા રમ્યા છે. દાદાની કપ્તાનીમાં જ ભારતએ ઑસ્ટ્રેલિયાને તેમના જ ઘરમા  2001 સતત 16 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેને 2-1થી હરાવીને શ્રેણી જીતી હતી.
 
તેના એક વર્ષ પછી, તેની કેપ્ટનશિપમાં 2002ના નેટવેસ્ટ ટ્રાફીના ફાઈનલમાં લૉડર્સમાં ઈંગ્લેડને હરાવ્યો હતો. તે જીત પછી ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાં પોતાનો શર્ટ કાઢીને તેને તેને હવામાં લહેરાવવા લાગ્યા હતા જે ખૂન ફેમસ થયુ હતું. ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ યુવરાજ સિંહ, હરભજન સિંઘ, વીરેન્દ્ર સહેવાગ સહિત ઘણા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 
 
ક્રિકેટમાં  'ગોડ ઑફ ઑફસાઇડ' તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોની, ગાંગુલીએ ભારત માટે 311 વનડે મેચમાં 11,363 રન બનાવ્યા છે અને તે દેશનો ત્રીજો સૌથી વધુ રન બનાવનાર અને વિશ્વનો આઠમો ક્રમના બેટ્સમેન છે.  તેમજ 113 ટેસ્ટ મેચોમાં, તેના નામે 7,212 રન છે. ગાંગુલીએ 2008 માં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઑક્ટોબર 2019 થી અત્યાર સુધી તે બીસીસીઆઈ સાથે રહ્યો છે. પ્રમુખ પદ ધરાવે છે.